________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવા, ગૃહસેવા, જ્ઞાતિસેવા, જન્મભૂમિસેવા, પ્રામસેવા, નગરસેવા, દેશસેવા, વાયગનસેવા, સમાનસેવા, સાર્વનિવસેવા, અનાોવા, રાગ્યસેવા, પરમાર્થા સેવા, ગુસ્સેના, ધર્મોનાર્યસેવા, પાધ્યાયલેવા, સાષુસેવા, સાથ્થીસેવા, પર્મિંગનોવા, સામિસેવા, પંચપરમેથ્રીસેવા, નવપસેવા, ગ્રામસેવા, બ્રહ્મસેવા, સર્વે પ્રાીિલેવા. ઇત્યાદિ સેવાના અસંખ્ય ભેદ છે તેમાંથી અધિકારભેદે જે જે યાગ્ય સેવાઓ હાય તે કરવી જોઇએ. આત્માના ગુણાની સેવા કરીને તેની પ્રાપ્તિ પૂર્ણાંક ઉપયુક્ત સેવાઓને અધિકારપરત્વે અંગીકાર કરવી જોઈએ. જગતના જીવાએ આપણા ઉપર અનેક ઉપગ્રહા કર્યાં હાય છે તેના પ્રતિબદલા વાળવા માટે સેવાધર્મ સ્વીકારવા જોઇએ એમ કયાગ ગ્રન્થમાં વિસ્તારથી વિવેચન કર્યુ છે. જનસ ંગ્રહ આઠમા ભાગમાં અને તેની પૂર્વના આઠે ભાગામાં સેવાધર્માંસબધે અનેક ભજન-પદો રચ્યાં છે, તેને વાંચીને સેવાધર્મના ઈચ્છાએ સેવાધર્મમાં પ્રવૃત્ત થવુ –પ્રવૃત્તિને! ત્યાગ કર્યાં માત્રથી એકદમ નિવૃત્તિની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સેવાધર્મ ની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થને નિવૃત્તિ માર્ગોના સાધક થવુ જોઇએ. સેવાધર્મ ને જે અંગીકાર કરે છે તે સત્ય કર્મચાગી છે. જે સેવાનમાંથી પરાંડમુખ થાય છે તે સ્વાર્થી છે તેને એકદમ મેાક્ષ થતા નથી. સેવામાં પ્રવૃત્ત થવાથી રાગદ્વેષ પકવ થઈ નષ્ટ થઈ જાય છે. સેવાધમ માં પ્રવૃત્ત થવાથી કદાપિ નીચે પડવાના ભય રહેતા નથી. ભવ્યજીવને ઉપદેશ દેવા એ ઉત્તમ સેવાધર્મ છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મની પ્રાપ્તિ માટે અનેક ગ્રન્થ લખવા— છૂપાવવા એ પણ ઉત્તમ સેવાધર્મ છે. અનેક સારાં ધર્મમય ભાષણા આપવાં એ સેવાધર્મ છે. સાધુઓને, સાધ્વીને આગમાના-શાઓને અભ્યાસ કરાવવે! એ સેવાધમ છે. શ્રાવકાને અને શ્રાવિકાઓને ધર્મ માર્ગમાં યેાજવા એ સેવાધર્મ છે. ધાર્મિ કવિદ્યાના તથા વ્યાવહારિકવિદ્યાના પ્રચાર કરવા એ સેવાધર્મ છે. સેવાધમ માં પ્રવૃત્તિ કરતાં અનેક ઉપસર્ગો અને પરિસહાને સહેવા પડે છે ત્યારે સેવાધર્મ આદરી શકાય છે. વિધસંધની સેવા કરવી એ સેવાધર્મ છે. અર્હતા અને મમતાને ત્યાગ કરીને પરમાર્થ કાર્યાં કરવાં એ ઉત્તમ સેવા છે. એમ સુફીએ સમજવુ જોઇએ,
વિશ્વસેવામાં,સમાજસેવામાં,દેશસેવામાં,કમ યાગીઓ રજોગુણુ અને તમે ગુણુના ત્યાગ કરીને પ્રવૃત્તિ કરેછે. રજોગુણી અને તમાગુણી મનુષ્યા ક્રોધ, માન,માયા, લાભ, કામ, ઇર્ષ્યા,દેહ,અહંકાર અને મમતાના વશથી જગતમાં અશાન્તિ પ્ર ગટ કરેછે. રજોગુણી અને તમાગુણી મનુષ્યા સેવાના નામે તેમના વિચારોથી અને આચારાથી વિશ્વવામાં દુ:ખ પ્રસારે છે એટલુ તા નહિ પરંતુ તે સુધારાના
For Private And Personal Use Only