________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષાર્થ મનુષ્યોએ કર્મયોગ પ્રખ્ય વાંચે. લે. મા. તિલકે જેમ કર્મગ ન્ય બહાર પાડીને લેકને કર્મયોગનું સ્વરૂપ જણ્યું છે તેમ અમાએ ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજની શરીરના ત્યાગ સમયની આજ્ઞાથી કર્મ યોગની આવશ્યક્તા સિદ્ધ કરવાની પ્રવૃત્તિને સિદ્ધ કરી કર્મવેગ ગ્રન્થ રચ્યો છે. કર્મ યોગ સાવંત વાંચીને તેનું મનન-સ્મરણ કરીને જે તે પ્રમાણે પ્રવર્તશે તેઓ સત્ય કર્મયોગીઓ બની શકશે એમ અમારે પૂર્ણ નિશ્ચય છે તે ગુરૂકૃપાએ પૂર્ણ સિદ્ધ થાઓ. કર્મવેગ પૂર્ણ છપાવવામાં પાંચ છ ફરમા બાકી રહ્યા છે તથા તેની પ્રસ્તાવના લખવી બાકી રહી છે. કર્મયોગી થવા માટે ભવ્યમનુ
એ અવશ્ય કર્મળ ગ્રન્થ વાંચવું જોઈએ. જેનાગોથી જૈન ગ્રન્થથી અવિરૂદ્ધપણે કર્મયોગગ્રન્થની તથા તેના વિવેચનને લખવામાં આવ્યું છે. જેના કામમાં તથા ઇતર કામમાં કર્મયોગમાં શુષ્કતા તથા દોષતા આવી છે, તેને નાશ કરવા કર્મયોગ અતીવ ઉપયોગી થઈ પડે તેમ છે. ભજનસંગ્રહના આઠમા ભાગમાં તથા પૂર્વના સાત ભાગોમાં કર્મચાગીઓના સંબંધી તથા કર્મયોગ સંબંધી ભજન-પદે છે તેના વાંચન, શ્રવણ, મનનથી ભવ્યમનુષ્ય કર્મયોગીઓ બનીને સેવાધર્મમાં નિષ્કામપ્રવૃત્તિ કરે એ સ્વાભાવિક છે. કર્મયોગીનાં પદો અને ભજનોના ઉગાને વાચકે મનન કરીને વાંચશે તો તેમાંથી તેઓ ઘણું રહી શકે તેમ છે. કમ એગ વિનાનો જ્ઞાનયોગ તે શુષ્ક છે, માટે અધ્યાત્મજ્ઞાનપૂર્વક હૃદયની શુદ્ધિ કરીને કર્મયોગીઓએ કર્મ યોગની પ્રવૃત્તિ કરીને વિશ્વની સેવા કરવી જોઈએ. સેવાધર્મ સ્વીકાર્યા વિના કોઈ કર્મયોગી બની શકતું નથી. દેવસેવા, ગુરૂસેવા, ધર્મસેવા, જ્ઞાન, દર્શન, ચારિત્રની સેવા, જગમ તીર્થ સેવા, સ્થાવર તીર્થ સેવા વગેરે લેકોત્તર સેવાધર્મ અને માતાપિતા, કલાચાર્ય, શિક્ષક, રોગીઓ, ગરીબ વગેરેની સેવા કરવી તે લૌકિક સેવા જાણવી.
સેવાય. ગૃહસ્થ મનુષ્યો લૌકિક સેવાધર્મ અને લોકોત્તર સેવાધર્મ એ બે પ્રકારના સેવાધર્મને સેવે છે. સેવાધર્મો પ્રતવિ જટ્ટની યોજનામાન્ય સેવા ધર્મ અતીવ ગહન છે, ગિને પણ સેવાધર્મ અગમ્ય છે. સેવાધર્મ સ્વીકારીને જેઓ પ્રથમ સેવક બને છે, તે સ્વામી બનવાને લાયક બની શકે છે. જે સેવક બજે નથી તે સ્વામી બની શકતો નથી. સેવાધર્મ કરીને જે આગળ ચઢે છે તે કદાપિ મુક્તિ મહેલમાં આરેહતાં પાછો પડી શકતો નથી. જેણે સેવાધર્મ સ્વીકાર્યો હોય છે, તે મોક્ષાર્થી બની શકે છે. માતા સેવા, જિar, adવાર્થ સેવા, હું
For Private And Personal Use Only