________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
જનપદ્ય સંગ્રહમાં ગનાં અનેક પદો તથા ભજનો બનાવ્યાં છે, તેમાંથી ઉપર્યુંક્ત દિશાએ સાર ગ્રહો અને ગુરૂગમ પૂર્વક તેને યોગ્ય અભ્યાસ કરવો. સં. ૧૯૬૦ ની સાલથી અમોએ અષ્ટાંગયેગની આરાધનામાં વિશેષ પ્રવૃત્તિ કરી હતી, કેવલકુંભક પ્રાણાયામ કરીને છાતીને હાડરોગ દૂર કર્યો હતો તેથી પ્રાણયામ વગેરે પર વિશેષ પ્રવૃત્તિ થઈ હતી. અમારે અનુભવ એ છે કે અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ કરીને યોગજ્ઞાનની પ્રાપ્તિ કરવી.
कर्मयोग अने कर्मयोगी. ફોનઃ પુ રામ્. કર્તવ્ય કર્મો કરવામાં નિર્લેપ રહીને જે પ્રવૃત્તિ કરવી તેને કર્મવેગ કહેવામાં આવે છે. જેનશાસ્ત્રોમ કર્મવેગીને વિયાયો કહેવામાં આવે છે. સાધુની અવસ્થામાં વા ગૃહસ્થાવાસમાં સર્વ કર્તવ્ય પ્રત્તિઓ કર્યા વિના છુટકે થતો નથી. સર્વ કર્તવ્ય કર્મો કરતાં રાગ અને દ્વેષાદિક દેષો પ્રકટ્યા વિના રહેતા નથી તેથી કર્મ પ્રવૃત્તિયોમાં રાગદ્વેષ થતાં કર્મબંધનથી બંધાવાનું થાય છે. રાગદ્વેષ વિના ફક્ત ફરજ તરીકે સર્વ કાર્યો કરવામાં આવે તે માટે અધ્યાત્મજ્ઞાનની જરૂર છે, માટે અમારી માન્યતા એવી છે કે અધ્યાત્મજ્ઞાન ગીજ સત્ય કર્મ યોગી બને છે. જેનાગોમાં જ્ઞાનવિજ્ય મત્તઃ પઢમંના તો ટ્રા ઇત્યાદિ સૂત્રો જ્ઞાનપૂર્વક કર્મ કરવાની સિદ્ધિને જણાવે છે. કેટલાક શંકરાચાર્યના અનુયાયીઓ માને છે કે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાત્ ક્રિયાની જરૂર નથી, પરંતુ તે અસત્ય છે. લેકમાન્ય તિલકે કર્મયોગની કર્મયોગ રહસ્યમાં સિદ્ધિ કરી બતાવી છે, પરંતુ લે. મા. તિલકના વિચારોમાં અમારે
એટલું જ કહેવાનું છે કે ભગવદ્દગીતામાં જ્ઞાનયુગ અને કર્મચાગ એ બેની સિદ્ધિ કરવામાં આવી છે પરંતુ એકલા કર્મયોગની સિદ્ધિ કરી નથી. જ્ઞાન અને ક્રિયા એ બેથી જ્ઞાનાવરણીયાદિ કર્મને નાશ કરીને મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે. ભગવદ્દગીતામાં સંન્યાસધર્મને અર્થાત ત્યાગીધર્મનો નિષેધ કરવામાં આવ્યો નથી, એમ . મા. તિલકે અવબોધવું જોઈએ. ગૃહસ્થાવસ્થામાં ગૃહસ્થના ધર્મ પ્રમાણે લૌકિક તથા કેત્તર ધર્મકર્મને કરવાં પડે છે અને ત્યાગાવસ્થામાં ત્યાગી ગ્ય એવાં કર્મોને ઉત્સર્ગ માર્ગથી તથા અપવાદ માર્ગથી કરવાં પડે છે. ધર્મકર્મો કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, પરંતુ પૂર્વે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય છે તે ચિત્તશુદ્ધિ સ્વયંમેવ રહ્યા કરે છે અને પશ્ચાત ગમે તે જાતનાં કર્મો કરતાં અંશે અંશે યોગ્ય નિલે પપણું–નિષ્કામબુદ્ધિ રહે છે એમ અમારા રચેલા કર્મયુગ નામના ગ્રન્થમાં અમેએ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે માટે વિશે
For Private And Personal Use Only