________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kobatirth.org
ભજનપદ્ય સંગ્રહ.
સમપી દુ:ખનાં લ્હાણાં, શિખાવે પાઠ ધીરજના; ગણી ઉપકાર ત્હારા એ, અનુભવમાં ચહું છું હું. હલાહલ ઝેર તુ તેા છે, અને મહાદેવ હું તેા છું; કરીને પાન ત્હારૂં તે, ગણાવુ` નીલકંઠ જ હુ અરે તુ તમ અને હુ તા, પ્રકાશી જીવ ભાનુ છું; અમારા ને તમારી એ, ખો સબંધ છે નહિ એ. ગ્રહણ તું ને રવિ હું છું, અન્ય તુ અભ્ર હું ભાનુ; અરે શેતાન છે પાપી, જગમાં ખુબ માયાવી. પ્રભુ તુ ક` છે.જો પણ, પ્રભુ ત્હારા અરે હું છું; બુદ્ધચબ્ધિ શક્તિના જેરે, ગગનમાં દીપતા રહીશુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री गुरुने स्नेहांजलि,
કવ્વાલિ.
७
ભાવા—અકલ મહિમા અને અફલ ઘટનાવાળુ હું કંતુ એક પ્રભુ અર્થાત સમ છે. હું ક રૂપ પ્રભા ! તુ જીવાને પૂતળી પેઠે નચાવે છે રમા ડે છે અને ચતુતિમાં ભમાડે છે. કર્મપ્રભે !!! ત્હારી અજમ લીલા છે અને તું અજબ ખેલના ખેલાડુ છે, અરે કિસ્મત અર્થાત્ કમ પ્રભા તુ બહુર’ગી છે. તુ ઘડીમાં ઊંચું અને નીચું થયા કરે છે. જ્ઞાનીએ દુ:ખના હ્રાણાં આપીને ધૈર્યના પાઠ શિખવે છે. ત્હારા ધૈય ને શિખવવા માટે ઉપકાર માનું છું. હારાથી અનેક પ્રકારે નાનાનુભવ મળે છે, અને તેથી હું મારા શુદ્ધ ધર્મમાં આગળ વધુ છું. તું તે હલાહલ વિષ છે તા હું મહાદેવ થઇને ત્હારૂં પાન કરી નીલકંઠ થાઉં છું. તુ તમ છે તેા હું આત્મરૂપ ભાનુ છું. આવી રીતે સત્તાથી તમારા અમારા વ્યવહાર છે એમ જ્ઞાની આત્મા કથે છે. તું ગ્રહણ છે તે હું આત્મારવિ છું. તું વાળ છે તો હું સૂ છું. કરૂપ પ્રભુને પણ હું પ્રભુ છું ત્યાદિ.
સ. ૧૯૬૯ આષાઢ વિંધે ૧૪.
For Private And Personal Use Only
ac
ગુરૂ પ્યારા થયા ન્યારા, ગયા કયાં દેહને છેડી; દયા કેમ દિલમાં નાવી, તરત ગ્યા કેમ તરછેડી.
૩
૧