________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
૫
રહીને ગુપ્ત પડદામાં, પ્રગટતું તુર્ત અણધાર્યું; અરે પ્રારબ્ધ જોગવતાં, શુભાશુભ દીનતા ક્યાંથી? ગમે ત્યારે ખરી જાશે, અમે એ સર્વ જોઈશું, બુદ્ધ બ્ધિ સન્ત સોભાગી, અનુભવ જ્ઞાન મસ્તાન. ૮
અરે કર્મો તમે પ્રગટ થઈને આત્માને વિપાકે આપવા આવ્યાં છે તેથી હું આત્મા ડરતે નથી. સમભાવે તમારા વિપાક અમે સહીશું, ઉત્સવ સમાન દિવસો માનીને હે કર્મ ! તમારું શુભાશુભ વિપાકરૂપ દેવું ચૂકવીશું. દેવું ચૂકવતાં હર્ષ વા શોક નથી. મારે-( આત્માએ) સર્વ કર્મવિપાક ભેગવવા જેઈએ. તમારે કતાં હું અશુદ્ધ વ્યવહારથી હતો અને તમને ભોગવનાર પણ હું છું. તમારો નાશ પણ અમે કરીશું જેમ જેમ તમારે ઉદય ભેગવવામાં આવે છે તેમ તેમ અન્ત ખ ઉપગથી અમે નિર્મલ થઈએ છીએ. સિંહ તપીને આગળ જવા માટે પહેલે પાછળ હઠે છે તેવી અમારી ગતિ પણ આત્માના શુદ્ધ ધર્મ માટે છે. હે કર્મ હને આત્માના અસંખ્યાત પ્રદેશથી પૂર્ણ ખેરવવા અમારી બાનદષ્ટિ છે. ચકડોળમાં બેઠેલા મનુ ઉંચાનીચા થાય છે પણ વસ્તુતઃ તે ઉંચા વા નીચા નથી તેમ પુણ્ય વા પાપના વિપાકોને ભેગવત આત્મા વસ્તુતઃ ઉચ્ચ વા નીચ નથી. અનુભવ જ્ઞાનદષ્ટિથી દેખતાં તમારાથી હું ન્યારે છું. સંડાસમાં અને સિંહાસન પર બેઠેલો રાજા એકજ છે. ઉપાધિ ભેદે ભેદ છે. હે કર્મ !!! નળ વગેરેને હું બહુ દુઃખ દીધાં પણ અને ત્યારે નાશ થયો તેમ અને તું નષ્ટ થશે. ઈત્યાદિ.
સં. ૧૯૬૯ આષાઢ વદિ ૧૨.
હત્ર શર્મા પ્રસં. 20
કવ્વાલિ. અરે કર્મ પ્રત્યે ! ત્યારે, અકલ મહિમા અકલ ઘટના જીને પૂતળી પેઠે, રમાડે છે ભમાડે છે. અજબ હારી અને લીલા, અજબ તું ખેલ ખેલાડુ, અરે કિસ્મત બહુરંગી, ઘડીમાં ઉંચું ને નીચું.
For Private And Personal Use Only