________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૪
ભજનપદ્ય સંગ્રહ.
સમભાવે રહી કર્મ શુભાશુભ ભાગવે,
જ્ઞાની કાળ વીતાવે સુખ મહાત્સવે. પ્રગટાવી નિજ વીર્ય લડે મેદાનમાં, હુણતા મેાહનું સૈન્ય રહી નિજ ધ્યાનમાં; માહ શત્રુના સૈન્યને મૂળથી કાપતા, અન્તર’ગ ઉપયાગે શૂરતા વ્યાપતા. ધન ધાતી હણી કર્મ કેવલ પ્રગટાવતા, ક્ષાયિકભાવે ચેતન રાજ્યને પાળતા; બુદ્ધિસાગર જિનવરગુણ ગણુ ધ્યાવતા, પરમ મહેાય જિનપદ્મ ચિત્ત રમાવતા. સ ૧૯૬૯ આષાઢ વિ ૯,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* कर्मविपाक
કવ્વાલિ.
વિપાકા આપવા આવ્યાં, પ્રગટ થઇને અરે કર્મા; નથી ડરતા તમારાથી, સહીશુ સ સમભાવે. શુભાશુભવેદીને દેવું, ચુકવશ ઉત્સવેા માની; જરા નહીં હ દિલગીરી, રહી સમભાવમાં વેદ. અમારી શક્તિથી આવ્યાં, અમારી શક્તિથી જાશેા; થતા નિર્માલ અમે નક્કી, વિપાકા વેદીને જગમાં, હરી પાછળ હઠી તપે, અમારી પણ ગતિ તેવી; તમાને પૂર્ણ ખેરવવા, અમારી ધ્યાનની સૃષ્ટિ, અહા ચકડાલ ખેઠેલા, જના ઉંચા થતા નીચા; નથી ઉંચા નથી નીચા, અનુભવ દ્રષ્ટિથી જોતાં. ભમાન્યે રાનમાં નળને, ભમાવ્યા પાંડવા વનમાં; રહ્યાં નામે અમર જગમાં, ગયું તું તે હઠી પાછુ.
For Private And Personal Use Only
પ
6
૧
3
૫