________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
wwww
ગીઓનું મન થેભે છે. વૃક્ષે પણે હલાવીને વેગીઓને આમંત્રણ કરે છે. પિતાની પેઠે સ્થિર ક્ષમાદિ ગુણવાળા થાઓ એમ વૃક્ષ યોગીઓને શિખામણ આપે છે. પર્વત પણ યોગીઓને પિતાની પાસે બોલાવે છે. જંગલ પણ યોગીએને બેલાવે છે ઈત્યાદિ.
સં. ૧૯૬૯ આષાઢ વદિ ૮.
2 संभवनाथ स्तवन. વિહરમાન ભગવાન સુણ મુજ વિનતિ એ રાગ. સંભવ જિનવરદેવ નિરંજન શ્ચાઈએ, શુદ્ધધર્મ નિજ સત્તા રહ્યો ઝટ પાઈએ, નિશ્ચય દૃષ્ટિ ધરી ચિત્ત પ્રભુગુણ રીઝીએ, શુદ્ધ સમય નિજ વ્યક્ત ભાવે ઝટ કીજીએ. શુદ્ધપગે કર્મવિપાકે ઘણા ટળે, સંવર ભાવમાં ચેતન ક્ષણ ક્ષણમાં ભળે; કર્મભેગથી નિર્જરા જ્ઞાનીને હોય છે, આત્મસ્વભાવે સવળે પરિણામ જેય છે. જ્ઞાનગતિ વૈરાગ્યથી મેહ હણાય છે, નિર્ભયતા નિ:સંગતા ચિત્ત સુહાય છે; મન ચંચલતા નાશથી સ્થિરતા સંપજે, નિલેપીપણું અન્તર્ દૃષ્ટિથી નીપજે. વાધે કમલની નાળ યથા જલ વૃદ્ધિથી, પરિષહે ગુણ વૃદ્ધિ તથા નિજ શુદ્ધિથી, પરિષહ પ્રાપ્ત થએ તે નિર્જરા બહુ થતી, દુ:ખ સમયમાં અન્તર્મુખ થાતી મતિ. લડતો કર્મની સાથે જ્ઞાની શૂર થઈ ખરે, દુનિયા દેખે ન ત્યાંય અરે એ શું કરે,
For Private And Personal Use Only