________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
www
^^^
^^^^- ૧ ૧૧v
/
શોધી. ૩
ધી. ૪
ધી. ૫
સ્વ સમય દષ્ટિ રાચતાં રે. શુદ્ધ ચારિત્ર પિછાણુ સ્થિર દીપક જાતિ સમુરે, શુદ્ધદષ્ટિથી ધ્યાન; વીલ્લાસે ગહગહી રે, કીજે અનુભવ ભાન. આત્મસમયમાં ધર્મતા રે, આત્મ સમયમાં મુક્તિ; અન્તરમાં અનુભવ કરે રે, શુદ્ધધર્મની ઉક્તિ. આગમ ને આગમતણે રે, ચરણસાર પરમાર્થ; વ્યવહારે લખ દોડતાં રે જડે નહી તત્ત્વાર્થ. ઉપશમ અમૃતરસ ભયો રે, આત્મસમય પરમાણ; શુદ્ધ સમય નિજ ધર્મમાં રે, હાય ન તાણાવાણુ. પરમ પન્થ સાચે કો રે, આમરમણ સુખકાર; બુદ્ધિસાગર ધર્મમાં રે, ચિદાનન્દ જયકાર. સંવત ૧૯૬૯ આષાઢ શુદિ ૧૫
શેધી. ૬
ધી. ૮
શોધી. ૮
= માનવહિપમા વેતન. કલ
રાગ ધન્યાશ્રી. આનંદ તારું રૂપ ચેતનજી, આનન્દ લ્હારૂં રૂપ; અાખ અગોચર ભૂપચેતનજી હર્ષ શેક તુજને નહીં રે, રાગ દ્વેષથી ભિન્ન; જગની જંજાળથી રે, ન્યારે નિજરૂપ લીન. ચેતનજી ૧ દુનિયા બેલો જે કહે રે, તેમાં રાખ ન લક્ષ, આપ સ્વભાવમાં ખેલતાં રે, આપો આપ પ્રત્યક્ષ. ચેતનજી ૨ આક્ષેપ લાગે નહીં રે, લાગે ના તુજ ગાળ; અપકીર્તિ વળગે નહીં રે, વળગે ન યશની માળ. ચેતનજી, ૩ પ્રતિબિંબ જે જે પડે રે, આરીસાની માંહી, તેને દુઃખ થતું નહીં રે, એ ગુણ બ્રહ્મમાંહી. ચેતનજી ૪ જે જે ભાસે તુજ મહીં રે, સમભાવે તે દેખ;
For Private And Personal Use Only