________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પશ્ચિમ દ્વારે ગગનગઢમાં, જાપ સહેજે થાય છે, એ જાપ અજપા નામને, સેડહું અનુભવ ગમ્ય છે. આનન્દ૦ ૭ જીવે નહીં જીવાયને, અણુજીવતાં જીવાય છે; એ અમર ચેતન ઓળખે,બુદ્ધયબ્ધિ સુખનિસ્ટન્ટ છે.આનન્દ૦ ૮ સં. ૧૯૬૮ આષાઢ શુદિ ૮.
+ आत्मशुद्धस्वरूपोपयोग. १६ કેઈ એક જ્ઞાનીઓ વિચારે રે, આતમ અમર છે રે જી. એરાગ. શુદ્ધ સ્વરૂપ મુજ સારૂં રે, ચેતન સ્વયં ખરેજી; અસંખ્યપ્રદેશે ક્ષેત્ર સદાનું, અસંખ્યપ્રદેશી પોતે હેજી, અસંખ્યપ્રદેશે ધર્મ અનન્ત, ભાસે જ્ઞાનની તે રે. ચેતન- ૧ જ્ઞાનાદિક ગુણ ધામ રૂપ નહીં નિર્નામ, અલખ અગોચર જ્ઞાની હેજી, *વેતાંબર આશાબર નહીં હું, અજરામર સુખ ભાની રે. ચેતન૨ નરનારી દેહનહીં જાતિનહીં ભાતિનહીં, મનવાણીથી ન્યારી રે હેજી; દૃશ્ય રૂપ આ જગત્ નહીં હું, શુદ્ધ ધર્મ આધારે રે. ચેતન ૩ નય નિક્ષેપ જ્યાં નહીં પહોંચે, ત્યાં મારે આવા હેજી; રાગાદિક પરિણતિથી ન્યારે, પરમાનન્દ વિલાસ રે. ચેતન ૪ નિશ્ચયનયદૃષ્ટિથી નિર્મલ, શુદ્ધધર્મને ધ્યાતા હેજી, સંગ્રહનયથી સિદ્ધ સમેવડ, જ્ઞાને શેયને જ્ઞાતા છે. ચેતન ૫ જન્મ મરણ જંજાળ નહીં મુક, પરમબ્રહ્મ પરખાયે હેજી; નિઃસંગી ભેગી ગુણગી, નિશ્ચયદૃષ્ટિ જણાયે રે. શુદ્ધ ધર્મના ઉપગે રહી, નિજને નિજ સંભારું હેજી; બુદ્ધિસાગર શુદ્ધસમાધિ, યેગે છે ઉજિયારું રે. ચેતન ૭
સં. ૧૯૬૯ આષાઢ શુદિ ૯.
For Private And Personal Use Only