________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૮૭
ર
૪
-
-
-
-
-
નાદાનની વાતેવિશે લાતો રહી છે જાણવું, નાદાન જનના પ્રેમમાં ઝેરજ રહ્યું મન આણવું. વિવાહની વરસી કરે પાડે કૂવામાં ઝેધથી, હાંસી કરાવે પાસમાં રહીને રહે ના બોધથી, નાદાનથી દૂર રહે નાદાન સંગત ના કરે,
બુદ્ધ બ્ધિ સંગત ધીરની પામી વહો શાન્તિ ઝરે. સં. ૧૯૬૯ ૪ વદિ. ૬. पल स्वोन्नति माटे निन्दकप्रतिपक्षीओवच्चे
वीर शरण ग्रहवं. २ પ્રભુ મહાવીરના શરણે, અમારે શાતિ લેવાની, પ્રભુ મહાવીરના નામે, અમારે શાન્ત રહેવાનું. ૧ સતાવે દુર્જને વે, બનેલા બાહ્યથી ઢોંગી, અરે ઈર્ષ્યા થકી તપતા, તપાવા યત્ન કરતા તે. ૨ અરે તેઓ ગમે તે કહે, નથી તેની જરા પરવા; પ્રભુના પન્થ સંચરતાં, પરિષહ સર્વ સહેવાના. ૩ પ્રતિપક્ષી વિના જગમાં, ઉદયનાં ચિન્હ ના કેનાં પ્રતિપક્ષી બનેલાઓ, દયના દ્વારમાં કેલે. થતા જે પાડવા યત્ન, થતા તે ઉન્નતિ અર્થે અને એ અનુભવમાં, ખરેખર આવતું સાચું. રહે જાગ્રતપણું અમને, ભવસ્થિતિ વિચારાતી; કરૂણું સર્વ પર રહેતી, વધે ઉપયોગ અન્તરૂમાં. પ્રતીતિ આવતી ઘટમાં, અમારી ઉન્નતિ થાશે,
બુદ્ધવધિ વીરના શરણે, થઈશું વીરના સરખા. ૭ સં. ૧૯૬૯ ૪ વદિ ૮
For Private And Personal Use Only