________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
ભજનપદ્ય સંગ્રહ.
સમય સમય પર્યાયે ફરતા, સર્વ દ્રવ્યમાં જાણ, અન્તરૂમાં અનુભવથી જોતાં, થાતી પૂર્ણ પીછાન; મમતા શેમાં કરવી રે, અનુભવ જ્ઞાની લહે. બદલાતી. ૨ દેશ ફરતા ઉદધિ ફરતા, નગર ગામ બદલાય, બાંધ્યા સંબંધે બદલાતા, કુદરતને એ ન્યાય; બદલાતી વસ્તુ રહેતી રે, ચિન્તા શેક કેણુ વહે બદલાતી. ૩ ઉત્પત્તિ તેને નાશજ છે, જેયું જ્ઞાને સર્વ, હર્ષ શેક કને ક્યાં કર, લઘુતા વા શે ગર્વ સમજુઓ સમજી મનમાંરે, સમભાવે ગહગહે. બદલાતી ૪ આત્મવિશુદ્ધિના પય, ઉત્તરોત્તર સહુ વૃદ્ધિ, જ્ઞાનાદિકની ગુણસ્થાનકમાં, ઉત્તરોત્તર સમૃદ્ધિ બુદ્ધિસાગર ધ્યાને રે, જ્ઞાનાનન્દ ચિત્ત ચહે બદલાતી. ૫ સં. ૧૯૬૯ જોષ વદિ પ.
૭ નાાનની તરત જ છે. નાદાનની દોસ્તી કદી કરશે નહીં કરશો નહીં, નાદાનની સંગતથકી દુ:ખ ઘણું પામે સહી; નાદાનના મુખ બેલના વિશ્વાસમાં દુ:ખે વસે, વેળા વિપત્તિ આવતાં નાદાન ઝટ દૂર ખસે. નાદાન જનની દોસ્તી એ વિપત્તિની વેળા કહી, બુડે અને બુડાડતે એ સંગને રંગજ લહી, માથું કપાવે વાતમાં બદલાઈને અળગો રહે, આધિ ઉપાધિ વ્યાધિનાં દુઃખે ઘણાં પ્રાણ લહે નાદાન નાગો હૈ રહે નાગા કરે પાસે રહ્યા, બીકણ હદયની પાસમાંહી જે રહ્યા તે દુ:ખ લા;
૨
For Private And Personal Use Only