________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૮૫
છે કે મહોય. 4
કવ્વાલિ.
જગને લાભ દેવાને, જગને સુખ દેવાને, અણુએ દેહના સર્વે, રચાયા છે અમારા આ. જગતમાં શ્રેય કરવાને, જગતને ઉચ્ચ કરવાને; જગનાં પાપ ધોવાને, અમારે જન્મ નિશ્ચય એ. ૨ જગતનાં દુઃખ હરવાને, ખરાં સત્ય બતાવાને; સકલ પરમાર્થના માટે, અમારે જન્મ નિશ્ચય એ. ૩ જીવન સિના ભલા માટે, મળી છે ઈન્દ્રિયે સર્વે ભલામાં સર્વ વાપરવા, અને જે મળ્યું તે છે. ૪ જીવન છે સર્વથી ઉંચુ, સ્વપરની ઉન્નતિ કરવા; જરા ના ફેક કરવાનું, વધીશું આગળ યત્ન. પ મધ્યામાં ભાગ છે સૈને, જગમાં ભાગ છે મારે પરસ્પર ફર્જ એ સૈની, વિચારી ફર્જ આચરવી. ૬ અમારી જીદગાની સે, રહી તે સર્વના માટે
બુદ્ધચબ્ધિ સત્ય પ્રાર્થો, મળ્યું તેને સમજવાનું. ૭ સં. ૧૯૬૯ જેક શુદિ ૧૧. So पर्यायथी सर्ववस्तुओ बदलाया करे छे. 20
રાગ ધીરાના પદને. બદલાતી સર્વે વસ્તુ રે, એક રૂપે નહીં રહે, ગર્વ ન કરશો કેઇ રે, જ્ઞાનીઓ પકારી કહે; ત્રણ અવસ્થા રવિની થાતી, એક દિવસની માંહી, બાળ યુવા ને વૃદ્ધાવસ્થા, મનુષ્યભવમાં આંહી, આચારે વિચારો રે, બદલાતા દેખ્યા સવે. બદલાતી. ૧
૨૪
For Private And Personal Use Only