________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
સમજી ખરૂં નિજ કેમની ઉત્કાન્તિ બીજે વાવવાં, બુદ્ધયબ્ધિ સાચા સદુરૂના ચરણમાં શીર નામવાં. સં. ૧૯૬૯ જ્યક શુદિ ૭.
= વિવાર . - મળતા વિચાર આવતા તે સાથમાં વહેતા રહે, તે મનથકી મન મેળવી ઐક્યના પન્થ વહે; મળતા વિચારો આવતા ત્યાં રસ પડે વાતવિષે, એ વાતમાં આનન્દની ઢેતતા નજરે દિસે. મળતા વિચારો આવતા વિશ્રામ એ સંસારમાં, દિલ મેળવણ દુ:ખી અહે માનવ ઘણે અવતારમાં મળતા વિચારો આવતાં દિલ દર્દની શાન્તિ થતી, મળતા વિચાર આવતાં સહેજે થતી વાત છતી. મળતા વિચારે જ્યાં નહીં ત્યાં કેદખાનું મેળમાં, મળતા વિચારે જ્યાં નહીં ત્યાં સુખ નહીં છે હેલમાં મળતા વિચારે જ્યાં નહીં ત્યાં બેલ બેલે દુ:ખ છે, મળતા વિચારે જ્યાં નહીં મિષ્ટાન્ન જમતાં ભૂખ છે. મળતા વિચારે જ્યાં નહીં ત્યાં દષ્ટિમાંહી ઝેર છે, મળતા વિચારે જ્યાં રહે ત્યાં વનવિષે સુખ લહેર છે; મળતા વિચારો આવતા ત્યાં બહાના મેળા મળે, મળતા વિચારે આવતાં આનન્દ વનિયોઉછળે. એ મેળમાંહિ દિવ્યતા આનન્દતાને ભવ્યતા, મળતા વિચાર આવતાં આચારમાંહી સામ્યતા; મળતા વિચાર આવતાં ઉત્કાન્તિપળે ચાલવું,
બુદ્ધચબ્ધિ અતર્ મેળથી શાન્તિભુવનમાં મ્હાલવું. સં. ૧૯૬૯ શુદિ ૮.
૫
For Private And Personal Use Only