________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમો.
-૧
૧
,
,
,
,
,
,
,
રેગે ઘણું તુજ કટુક રસથી જાય વૈદ્ય ઉશ્ચર્યું,
બુદ્ધયષ્યિ આશ્રય છાંયને પામી ભલું કાવ્ય જ કર્યું. સં. ૧૯૬૯ જોઇ શુદિ
अभिप्रायोत्तर. १६ અભિપ્રાય બાંધો જે તમે મારા સંબંધી દ્વેષથી, બહુ ભૂલ ખાશે જ્ઞાનને માધ્યસ્થવણ એ કલેશથી અભિપ્રાયને બાંધ્યા થકી કિસ્મત તમારી થાય છે, મેલા ઘણા આદર્શમાં પ્રતિબિમ્બ ઝાંખુ જણાય છે. બહુ ભિન્ન રૂરિચ ભિન્ન બુદ્ધિ લોકમત ન્યારા ઘણા, એકજ રૂચે નહિ સર્વને જોતાં જરા ના જ્યાં મણા; દૃષ્ટિતણું જ્યાં ભિન્નતા ત્યાં પક્ષ એક જ ક્યાં રહે, સમજાય સાચું જ્ઞાનીને તે જાણીને સમતા વહે. અભિપ્રાય છે જે તમે તેમાં તમારી ભૂલ છે, સમજ્યા વિના અભિપ્રાયમાં વૃત્તિ ઘણી પ્રતિકૂલ છે; દરકાર ના અભિપ્રાયની જે જે રૂચે તે તે કથા, પ્રીતિ તમારા ઉપરે પરતંત્ર થે બહુ જે મથે. નિજ દૃષ્ટિમાં જે ભાસયું કક્કો ખરે તેને કરે, સમજ્યા વિના રાસભતણું પુછજ ગ્રહી હઠને ધરે; લાતે ઘણું વાગે પડે જાહેર હિમ્મત ના ત્યજે, જાહેર હિમ્મત અર્થ એ મૂઢ જ વિના કેને સુજે. નિજ જૂઠ પક્ષે તાણવા ભંભેરવા ભેળાજને, સમુદાય બળ ઘાતક બની સાચા સુધારક શું બને; જગદ્વેષ ઈચ્છે હળીને સળગાવતા જાહેરમાં, જાહેર હિમ્મત એ બુરી ત્યાગી રહા સુખ લહેરમાં. પરના વિચારનું રમકડું છે અને સ્વાર્થ રહી, જાહેર હિમ્મત તેહની જોતાં જરા કિમ્મત નહીં,
For Private And Personal Use Only