________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૭૯
શરમ થાણા. *
હેરી. મનમાં નિત્ય સ્મરૂરી, અલખનું ધ્યાન ધરૂરી–ટેક. રામ રેમ વ્યાપી સુખકારી, પરમપ્રિય ઉચ્ચરૂરી : હું તું ભેદાતીત નિરંજન, શુદ્ધ સ્વરૂપ ખરૂરી
. ખરું શુદ્ધ કાર્ય કર્રી. મનમાં૧ નયનિક્ષેપાથી તું ત્યારે, નિશ્ચયરૂપ વરૃરી; પ્રેમતષ્ઠ પર પ્રભુ તું વિરાજે, મેહનું જોર હરૂરી;
અન્તર્ એ ધર્મ ભરૂરી. મનમાં ૨ નિર્વિકપે દર્શન દીઠું, શિવપથમાં વિચરૂરી; બુદ્ધિસાગર બળીયે થેને, મેહની સાથે લડુંરી;
હવે નહીં લેશ ડરૂરી. મનમાં ૩ સં. ૧૯૬૯ વૈશાખ વદિ ૧૦
» gsrMાષાની સત્યાગ. પરામાં ભાસ જ્યાં થાતે, વદો વા ના વદ ત્યાં શું ? પરાના ભાસની વનિયે, કદી જૂઠી નથી થાતી. કદી સેગન્નથી બેલે, અરે એ વૈખરી વાણી; પરાના ભાસ આગળ તે, રહે ના વૈખરી પડદે. પરાવનિયે તમારી જે, પરામાં ભાસતી એવું; થતું ત્યાં જૂઠ શું ફાવે? વિચારે પૂર્ણ એ ચિત્તે. પરાનાં દ્વાર ખૂલ્યાં જ્યાં, છુપાવ્યા ભેદ ના પે; પરાવાણી ઉઠી તે તો, કદી જૂહી નથી થાતી. પરાભાસ જ પરાવાણ, ખરા એ દિવ્ય તારે છે; ગતિ ત્યાં ચેગિની પહોંચે, ખરી એ શેાધ ચેગિની. પરામાં પહોંચતા જેઓ, અહો તે છેતરાયજ શું ? વદેલી વૈખરી વાણું, જ|તી નર્તકી પેઠે.
For Private And Personal Use Only