________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
ભજનપહ સંગ્રહ.
» રાજયમાવના. * અપૂર્વ સંયમ સેવીશું ક્યારે અહે, અપૂર્વ વૈરાગ્યે રાખી મન સ્થિર જે; શુદ્ધ સમાધિ લીન થઈ રહી એ સદા, કયારે થઈશું અન્તર્ના વડવીર જે. અપૂર્વ. ૧ સમતાભાવે શાતા શાતા વેદશું, ઘર પરિષહ સહન કરીશું સર્વજો; નિર્ભય ભેદ રહિત જૈને નિ:સંગથી, મુક્તિમાર્ગમાં વિચરીશું ત્યજી ગર્વ છે. અપૂર્વ. ૨ ચેતનભાવે ચેતન પરિણમતે રહે, દેહભાવમાં પરિણમન નહીં થાય જે;
એવી અન્તરૂમાં સાક્ષી તે સદા, વસ્તુ વસ્તુસ્વભાવે નિત્ય જણાય છે. અપૂર્વ. ૩ પરમ પ્રભુથી લાગી રહે લગની સદા,
દાયિકભાવે સાક્ષીપણું વતાય; કર્મવિપાકે ભોગવતાં ગીપણું, પૂર્ણપણે અન્તરથી અનુભવ થાય છે. અપૂર્વ. ૪ પરમ પ્રભુતા પ્રગટે પરમાનન્દમય, જન્મ મરણનાં અન્યન છૂટી જાય છે, તેનું કારણ ચારિત્રજ મનમાં ધરી,
બુદ્ધિસાગર ભાવ ભલે વર્તાય છે. અપૂર્વ. ૫ સં. ૧૮૬૯ વૈશાખ શુદિ ૧૪.
+ शुभाध्यवसाय १६
રાગ ધન્યાશ્રી. અધ્યવસાય પ્રગટાય, મનમાં અધ્યવસાય પ્રગટાય કુટુંબ સરખી દુનિયા રે, બુરું નહીં ઇરછાય.
મનમાં.
For Private And Personal Use Only