________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૭૩
૧
| હરિગીત. શ્રી જૈન શાસન ભક્તિ છે જેને ઉપર શુભ રાગ છે, પણ દ્વેષ ના અન્ય ઉપર મૈત્રીતણે શુભ લાગ છે; મિથ્યાત્વ લાગ્યું જૂઠ પણ મિથ્યાત્વી પર કરૂણા રહી, અન્તવિષે શુભ ભાવના એવી અધુના ગહગહી. પળે ઘણા જગમાં દીસે પણ પન્થીઓ પર દ્વેષ ના, નિજ આત્મવત્ એ પન્થીઓને માનવાથી કલેશ ના; મિથ્યાત્વના જે પન્થ તેને જાહ રૂપે બેધવા, ઉદ્યમ હમારે થાય છે પાખંડ જૂઠ જ રૂન્ધવા. મતભેદમાં જ પડ્યા તેઓ ઉપર શ્રેષજ નથી, સાચું સકલમાં જે રહ્યું સર્વજ્ઞનું જાણ્યું કથી; સૈમાં રહું સિદ્ધત્વ એ સિદ્ધત્વ સૈમાં દેખતે, સે જીવને પાયે પડું સિદ્ધત્વદષ્ટિ પેખતે. સાચું સદા પ્રસરાવવા સહુ યાગથી ઉદ્યોગ છે, સાપેક્ષટષ્ટિ સત્ય પર પ્રશસ્ય રાગ નિગ છે, જે સત્યને નિજ ફર્જ છે જે સત્ય તે નિજ પ્રાણુ છે, એ સત્યની સેવાવિષે શુભ રાગનું નહિ ભાન છે. જેનેતરોમાં સણે તેને ખરે દિલરાગ છે, જે સને દેખતે તે ધન્ય ને મહાભાગ છે; આવું અમને શિખવ્યું તે જેનધર્મજ સત્ય છે, એ જેનધર્મ ફેલાવવા ભક્તિ ખરૂં કર્તવ્ય છે. સાચા જીગરથી સર્વનું કલ્યાણ કરવા વૃત્તિ છે, સામાં પ્રભુને દેખીને સિાના ભલામાં ભક્તિ છે; એ ભક્તિ શ્રી જિનવીરના ઉપદેશથી પ્રગટી ખરી, બુદ્ધચબ્ધિ સત્યજ બધીને કર્તવ્યતા દિલમાં ધરી. સં. ૧૯૬૯ વૈશાખ શુદિ ૧૩.
For Private And Personal Use Only