________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ભજન સંગ્રહ
G
= અમારું શું? તમારું શું?
કવ્વાલિ.
)
સકલને ભાગ જેમાં છે, અમારે ભાગ તેમાં છે; અપેક્ષાએ વિચાયોથી, અમારું શું ? તમારું શું ? જગતમાં જે પદાર્થો છે, નથી ત્યાં હક્ક કેઈને, મમત્વ કલ્પના જૂઠી, અમારું શું? તમારું શું ? ૨ મનુષ્ય બહુ મરી ચાલ્યા, ગઈ નહીં સાથમાં વસ્તુ, સકલ વસ્તુ થતી જૂની, અમારૂં શું? તમારું શું? ૩ તમારે હક છે જેમાં, અમારો હક છે જેમાં સકલને હક્ક છે તેમાં, અમારું શું ? તમારું શું ? ૪ તમારૂં વા અમારૂં જ્યાં, મમત્વ ખૂબ કપાયું; નથી જડમાં જરા શર્મજ, અમારૂં શું? તમારું શું? પ જગતના જડ પદાર્થોમાં, નથી દા નહીં ફાવે; સકલ જેતા થતા જુદા, અમારૂં શું ? તમારું શું? ૬ હહા હારીલની પેઠે, મમત્વે કેમ બંધાવું; વિચારી દિલમાં દેખે, અમારૂં શું ? તમારું શું? ૭ દિયે તે તે નથી હારૂં, મળ્યું તે તે નથી પ્યારું નથી જડમાં જરા સારૂં, અમારું શું ? તમારું શું? ૮ કષાયને કરે શાથી, નથી આ સર્વ રહેવાનું રૂપાન્તર સર્વનું થાતું, અમારૂં શું? તમારું શું ? ૯ જગતના જડ પદાર્થો સે, સ્વભાવે ભિન્ન છે જાણે, બુદ્ધચબ્ધિસત્યરષ્ટિથી, અમારૂં શું? તમારું શું ? ૧૦ સં. ૧૯૬૯ વૈશાખ સુદ ૬
For Private And Personal Use Only