________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
હ - ત્ર છે.
ધન્યાશ્રી. ગચ્છ ઘણે ગુણકાર, ગુણોથી ગચ્છ ઘણે ગુણકાર, સૂરિ ઉપાધ્યાય રત્ન પ્રવર્તક, સ્થવિર પંચ પ્રમાણ
જ્યાં સંવેગે શોભતા રે, અરિહંતની ત્યાં આવ્યું. ગુણથી. ૧ સંયમ તત્પર સાધુઓ રે, વૈરાગ્યની થાય વાત, ચારિત્રે ચિત્ત ચેટીયાં રે, જ્ઞાનથી મેહને ઘાત. ગુણથી, ૨ ગીતા ગચ્છમાં ઘણા રે, વાદી ઘણા હુંશિયાર, સ્વાધ્યાય તત્પર સાધુઓ રે, ધર્મ ધ્યાન ધરનાર. ગુણથી. ૩ સારણ વારણાદિક ઘણી રે, સમાચારી સદાય, પંચાચાર પ્રપાલતા રે, સર્વ મુનિ સુખદાય. ગુણથી. ૪ સમતા સાગર ઝીલતો રે, સાધુવર્ગ હમેશ, રાગદ્વેષ ઈષ્ય નહીં રે, કપટ નહીં તેમ કલેશ. ગુણથી. ૫ પ્રામાણિક પદવી ધરા રે, પાળે પંચાચાર, ત્યાગી વૈરાગી શોભતા રે, સંપ ધરી વહનાર. ગુણથી. ૬ ઉપદેશક બહુ મુનિવર રે, કહેણું રહેણ સમાન, શાસન સેવા કારકા રે, ધમથે દે પ્રાણુ ગુણથી. ૭ સૂરિની સેવા સારતા રે, મુનિયે થે ઉજમાલ, સૂરિ હુકમ શિરપર ધરી રે, પામે મંગલ માલ. ગુણથી. ૮ પંચ મહાવ્રત પાલતા રે, ગામેગામ વિહાર, નિર્દોષી આહાર લે રે, ક્ષાત્યાદિક ધરનાર. ગુણથી. તે વિનય વિવેક વિચારણું રે, લઘુતાને નહીં લેભ, વિષય વિષવત્ વામના , રત્નત્રયી સ્થિર ભ. ગુણથી.૧૦ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે, ધર્મોન્નતિ કરનાર,
બુદ્ધિસાગર સંઘની રે, શોભા બહુ વહનાર. ગુણથી.૧૧ સં. ૧૮૬૯ વૈશાખ શુદિ પ.
For Private And Personal Use Only