________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન
સંગ્રહ.
- ૧૦
--* -
સ્વપ્નામાં ગુણ દષ્ટિ છાજે, હે ન દેખે દેષ, કરે ન નિન્દા પ્રાણ પડે કદી, પિષે આતમ ગુણ પિષ, સમજાતું સાચું સવળું રે, પૈથુન આળ પરિહારી. ગુણાનુરાગી. ૩ ગુણને અવગુણ રૂપ ન ગણુતો, વૈરી ગુણ પર હાલ, દેષી પર કરૂણું બહુ દાખે, ખરાનો કરતે ખ્યાલ; વારી જાઉં હાલે રે, ગુણ દષ્ટિની પર ભારી. ગુણાનુરાગી. ૪ પંચમ કાલે દુર્લભ પેખે, સત્ય ગુણાનુરાગ, ગુણાનુરાગી સૈભાગી ત્યાગી, ધરૂં તેને અનુરાગ; બુદ્ધિસાગર બધે રે, સમજે મનમાં નરનારી. ગુણાનુરાગી. ૫ સં. ૧૯૬૯ ચૈત્ર વદિ ૧૦.
G दीक्षागुरु श्री सुखसागरजी स्तवना. D
રાગ--ધીરાના પદનો. ગુરૂજી ગિરૂઆ જ્ઞાની રે, શરાણું એક તવ સારૂં, પ્રાણ થકી મુજ પ્યારા રે, પ્રત્યે તવ નામ પ્યારું ગુણ ગાઉ હારા ગુણ રાગે, અડવડીયાં આધાર, ભક્તિભાવે તુજને ભજતાં, વાસના નામે વિકાર; અન્તના અલબેલા રે, મહેર શુભ કરે હારૂં. ગુરૂજી. ૧ પાપે નાસે તુજ પદ સેવે, આશીર્વાદે લહેર, તુજ સેવાથી શાપ ટળે સહુ, ટળે વિરોધીનાં વૈર; છવાયે કીર્તિ સઘળે રે, દેખાતું મુક્તિ પુર બારૂં. ગુરૂજી. ૨ સુખસાગર ગુરૂજી જગ સાચા, દીક્ષાના દાતાર, કર્યો રંકને રાજા રહેમે, સાહાધ્ય કરી સારવાર; બુદ્ધિસાગર બોલે રે, તુમ સમ નહીં તારૂં. ગુરૂજી. ૩ સં. ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૧
For Private And Personal Use Only