________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
अ योग्य पात्रनी आगळ कहे-दिल खोलवं. ७
તું બિલ દીલને ગ્યતા જાણી જીની સાથમાં, અનુભવ કરી દીલ આપજે ચાલી સદા શિવ વાટમાં; વિશ્વાસઘાતક માનવી હાલજ ધરીને આવતા, મીઠું વદી દિલ પેસીને આધિ ઘણું ઉપજાવતા. અસ્થિર મનના માનવી એ મિત્ર વા શિષ્ય જ નહીં, દિલ મને હણીને અરે ચંડાલતા રહેતા સહી; ચાડી કરે ચુગલી કરે સમ ખાઈને વાતો કરે, હિત શત્રુ હૈ ઉપર થકી વ્હાલજ ધરીને સંચરે. બહુ કાલ પરિચયને કરી તાવી ઘણી વાત કરી, શુભ પાત્રતા પરખી ખરી દિલ આપનું હેત જ ધારી,
જ્યમયેગ્યતા ખીલે તથા નિજ દિલનું કંઈ આપવું, દિલ પાત્રતા પરખી ભલી યોગ્ય જ હૃદયમાં સ્થાપવું. તું ત્વરિત પ્રેમાવેશ થૈ દિલ ખોલ ના પાત્ર જ વિના, તું દાબીને દિલ ઉભરા ઝટ જાણજે સાચી બીના; ચિન્તામણિથી મેંઘુ છે નિજ દીલ નિશ્ચય માનવું, સાચા ઝવેરી આગળે ખેલી હુદય સુખ માણવું. મન પેટીમાં રત્ન ભર્યા જ્યાં ત્યાં નહીં તે ખોલીએ, સાચા ઝવેરી પારખુની આગળ કે બોલીએ; જે દીલ લઇ દિલ પૂજત દિલને સદા સેવક બને, અનુભવ કરી નિજ દીલ ખુલ્લું મૂકીએ તેની કને. સુવર્ણ પેઠે જે અરે નિજ દીલને પલટે નહીં, ગંભીર વિશ્વાસુકને દીલ ખોલીએ પ્રેમે સહી; સમ્યક પરીક્ષા દષ્ટિથી અનુભવ કરી દિલ દિજીએ, બુદ્ધચબ્ધિ અન્તર્ મેળના મેલાપથી બહુ રીજીએ. સં ૧૯૬૯ ચૈત્ર વદિ ૧૪
For Private And Personal Use Only