________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
નરક શિક્ષોપથગ. Mાકુરેગની પેઠે જ્યાં ત્યાં, નિન્દા જેર જણાતું; જ્ઞાન વિનાના ગાંડા લોકે, ભરે પાપનું ભાતું. દષ્ટિરાગમાં દુનિયા ડૂબી, ભરમાઈ બહુ ભૂલી, દષ્ટિરાગમાં મતને તાણે, ખેંચંતાણુ ખૂલી. આપમતિને આગળ કરતી, પરનું સત્ય ન લેતી; દુનિયાના પ્રવાહે તણાતાં, બુદ્ધિ સ્થિર નહિ રહેતી. દેરંગી દુનિયાને દેખી, સન્ત સમતા રાખે આત્મસમાધિમાંહી બેલી, સહજ સુખને ચાખે. પિતાને પોતે ઓળખવે, કાર્ય ખરૂં જગમાંહી; શાશ્વત શાન્તિ ઘટમાં શોધી, રહેવું સમતા સાંઈ. વિષય વેગની વસમી વાટે, તેથી પાછા હઠવું;
જ્યાં ચંચલતા ખેદજ પ્રગટે, ત્યાંથી પાછા ખસવું. ૬. જેવણ સહજાનન્દ ન રહેતા, તેનું ધ્યાનજ ધરીએ, આત્મ પ્રતીતિ અનુભવ પામી, શાશ્વત આનન્દ વરીએ. ૭ સ્મરણ મનન ચિંતન ચેતનનું, ઉંડા બહુ ઉતરીએ; સુરતા સ્થિરતા પૂર્ણ લગાવી, ભવ પાધિ તરીએ. ૮ રત્નત્રયી અદ્ધિ નિજ જાણે, નિશ્ચય રાખી ઘટમાં, બુદ્ધિસાગર અન્તર શોધે, પડે નહીં ખટપટમાં. ૯ સંવત ૧૯૬૯ ચૈત્ર વદિ ૧
= વીર સ્તવન - ત્ર સન્ત સનેહી રે વીર જિન ! સાંભરે, તુમ વણુ ક્ષણ ન સહાય રે, વિરહ તમારે જે મુજ મન સાલતે, ક્ષણ કેડી યુગ થાય રે. સત્ત. ૧ તુમ ગુણ મેહ્યો રે મધુકર માલતી, મુજ મનના વિશ્રામી રે, તુજ મુજ અન્તર્ પડીયું કર્મથી, ટાળે તે ગુણરામી રે. સખ્ત ૨
For Private And Personal Use Only