________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ભાપર પ્રેમ પ્રગટતાં વૈયિક પ્રેમના કામના નાશ થાય છે. જ્યાં શુપ્રેમ છે ત્યાં કામ હાતા નથી, અને જ્યાં કામવાસના છે, ત્યાં શુદ્ધ પ્રેમ નથી. રામ અને કામરૂપી રાવણુના મેળ મળી શકે નહીં. આત્માના અનંતગુણૅ અને અનંત પર્યાયાની શુદ્ધિ કરવા માટે શુદ્ધપ્રેમ પ્રગટાવવાની જરૂરછે. શુદ્ધપ્રેમને આવિભાઁવ થતાંની સાથે વિષયવનમાં મન ભટકતું નથી, અને મનરૂપ હનુમાન છે તે આત્મારૂપ રામ વિના અન્યની સેવા કરવાને તલ્લીન થાય છે, માટે શુપ્રેમની આવશ્યકતાને સ્વીકાર કરીને શરીરનામ-રૂપપર થતા અશુપ્રેમરૂપ મેહતા ત્યાગ કરવા જોઇએ. શુદ્ધપ્રેમથી ગુરૂદેવની ભક્તિ, સેવા, ઉપાસના કરતાં અને ગુરૂદેવના આત્માની સાથે તન્મયપણે પરિમતાં અધ્યાત્મજ્ઞાન પ્રગટે છે . અને તેથી સ્વામિકારે સર્વ કર્તવ્યકમાં કરવામાં નિર્લેપકમ યાગીપણું પ્રાપ્ત થાય છે. જેને સાંસારિક પદાથૅપર અત્યંત કામના છે તેને નિષ્કામકમયોગીપણાની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાનીઓને નિલ્પક યોગીપણું પ્રાપ્ત થતું નથી. અધ્યાત્મજ્ઞાનીને નિષ્કામકર્મ યોગીપણું પ્રાપ્ત થાય છે, માટે ભવ્યમનુષ્યાએ પ્રેમપૂર્વક સદ્ગુરૂની સેવા, ભક્તિ, ઉપાસના કરીને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ.
अध्यात्मज्ञानपूर्वक योगज्ञान.
જે અધ્યાત્મજ્ઞાનપૂર્વક યાગજ્ઞાનની પ્રાપ્તિ કરે છે, તેને અષ્ટસિદ્ધિયા અને નવનિધિયાના માહ પ્રાપ્ત થતો નથી. અધ્યાત્મજ્ઞાનને રાખયોસહનયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનના સમાન આ વિશ્વમાં અન્ય કાઈ મહાન યોગ નથી. અધ્યાત્મજ્ઞાનયેાગ અર્થાત્ રાજ્યાગ આગળ હુયાગ તે કંઈ હિસાબમાં નથી. અધ્યાત્મજ્ઞાન વિનાના હયાગીઓ-ઋષિ-તપસ્વીએ કામાદિ વિષયમાં લપસી પડયા. અનેક હયાગી ઋષિયાએ અનેક મનુષ્યને શાપ આપ્યા અને તપળથી ભ્રષ્ટ થયા. અધ્યાત્મજ્ઞાનને સહયોગ રાજયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનબળ અને વૈરાગ્યબળ વિના અહંતા મમતા કામવાસના વગેરેનાં મૂળાના સર્વથા નાશ થતા નથી. હુયેાગત્રતધારીઓ વનમાં ઋષિ બનીને પણ અંતે આસક્તિના ઉપાસકેા બન્યા છે, માટે અધ્યાત્મજ્ઞાનપૂર્વક હઠયોગનાં ઉપયોગી તત્ત્વોને કારણે પ્રસ ંગે સેવવાં જોઇએ. રાજયાગની આગળ હઠયોગની તા કાડી જેટલી કિંમત છે. હયાગી ઈચ્છાઓને વાસનાને એકદમ માવી દે છે પણ તેનેા નાશ કરી શકતા નથી, ઉલટુ' તે વાસનાઓને ઇચ્છાઓના દાસ મનતા જાય છે. માટે જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ ના નાશ કરવા માટે અધ્યાત્મજ્ઞાન પૂર્વક હઠયાગાદિનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. ખાળજીવાને હ્રયોગ ઉપકારી થઈ
For Private And Personal Use Only