________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન
સંગ્રહ.
યશોદા– વેષે શું વધતું તે દાખ વિર જે, નયને વર્ષે શ્રાવણ ભાદ્ધનાં નીર જે; દયા પ્રભુજી લાવે હેલી દિલમાં જે. વીર– દયા દીલમાં સર્વ જીપર જાણજે, માનિની મનમાં સાચું એ માનજે, વ્યવહારશે મન વધતું વૈરાગ્યમાં.
૧૭ સર્વે તીર્થકર મુનિવર વેષે સેય જે, હર્ષ સ્થાને કેવળજ્ઞાની હોય જે; વેષવાડ સમ સંયમ ક્ષેત્રે વિચારીએ જે. યશોદાવૈરાગી થૈ દુઃખ ભોગવવાં વસમાં જે, પીવું ખાવું જાણે સે પરવશમાં જે સંસારે રહી સુખનેમાણે સાહીબા જે.
૧૯ વીર– ક્ષત્રીયાણું આ સંસાર અસાર જે, સહુ જી પરવશમાં છે સંસાર; મુક્તિ માટે દુ:ખ ભોગવવા મોટકાં જે.
૨૦ સંસારે સ્વપ્નામાં લેશન સુખ , સ્વપ્નાની સુખલડી ભાગેન ભૂખજે; રેતી પીલે તેલ ન નીકળે રણુજી જે.
૨૧ યશોદાવૃદ્ધપણમાં ત્યાગીપણાને વરશે જે, વિજ્ઞપ્તિ ઉરમાં રહેલા વરશે જે; વાર વારહું એવું લળી લળી વિનવું જે.
૨૨ વારક્ષત્રીય સમજે મનમાં સાચું જે, મુક્તિસુખના અનુભવથી હું મારું જે, ચેન ન પડતું સંયમવણ ચિત્ત જરા જે. ઉચ્ચ ગુણેથી કરશું જગઉદ્ધાર જે, એહ અનાદિ તીર્થકર આચાર જે; અવસર દીક્ષા લેવાને તે આવી જે.
૨૪ સમજાવી સ્ત્રીને હાલાએ વચને જે,માન રહીયદા સમજી સુમને જે બુદ્ધિસાગર ધન્ય વરના ત્યાગને જે.
૨૫ સં. ૧૯૬૮ ચૈત્ર શુદિ ૫
For Private And Personal Use Only