________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ઉપ૭ - iામ તીર્થ. જંગમ તીર્થ વડું જગમાંહી, યાત્રા તેની કરીએ, સાધુસન્તની સેવા સાધી, રહેલા સિદ્ધિ વરીએ. સ્થાવરતીર્થ કરતાં સાધુ-પાસે રહેલા જઈએ; જ્ઞાની ગુરૂની સંગત થાતાં, સેવામાં ગહગહીએ. સ્થાવર તીથે રાખી શાન્તિ, ભગવદ્ગણને ભજીએ; સાધુને ઉપદેશ સુણીને, શિવપુર સાધન સજીએ. ૩ સાધુ ગુરૂની સેવા સાચી, કલિ કાલમાં મેટી, સાધુસેવા ફળતી સાચી, એહ વાત નહિ બેટી. ૪ સોનાનું પાત્રજ છે સાધુ, પિષે પુણ્ય પ્રકાશે, પાપ રહિત છે સાધુપાત્રજ, દાને દુર્ગતિ નાસે. સાધુ વૈયાવચ્ચ છે સાચી, હત્યા પાપ હઠાવે; સાધુ તીર્થ છે જંગમ સાચું, સેવા સાચા ભાવે. ગુરૂ પાસેથી જ્ઞાનજ લહીએ, પ્ર”નો પુછી ભાવે; સ્થાવર તીર્થ સાધુ સંગત, હવે પુણ્ય પ્રભાવે. દોષદષ્ટિને દૂર કરીને, દાન સાધુને દેવે; સાધુને હરાવી ભાવે, ભકત સુગતિ લેવે. સાચા ભાવે દીધું સાથે, દાન સાધુને દઈએ; શ્રાવકકરણ સ્થાવર તીર્થ, દાન દઈને ખઈએ. આભવ પરભવ સુખડાં આપે, સાધુતીર્થની સેવા
બુદ્ધિસાગર સાને સમજે મીઠા મુક્તિ મેવા. ૧૦ સં. ૧૯૬૮ ચૈત્ર શુદિ ૮
- કાર એવા == + સ્વાર્થ તજી સાધુની સેવા પ્રાણ સમપી કરતા સુખી થાતા તેવા શ્રાવક, રહેલા શિવપુર વરતા. સાધુ દેખી બેકર જેડી, બહુ સન્માન કરે છે, શ્રાવક સાચો સાધુ ભક્તજ, ભવપાધિ તરે છે.
For Private And Personal Use Only