________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૫૫ સિદ્ધ બુદ્ધ સ્વામી નિજ અન્તર્ સોય જે, શુદ્ધચેતના તેની
સ્ત્રી છે જે જે પ્રાણ પ્રભુને ભજતી તે નિજ પ્રેમથી જે. પ્રેમથકી પરમાતમ નિજ પરખાય જે, સિમાં પરમાતમ સ્વામી -
સુહાય જે પિતાનામાં પ્રાણપતિને પેખીએ જે. બાહા ત્યાગ તે અન્તરૂમાટે બેશ જે, કર્મતણું જાતા તેથી સૈ
કલેશ જે; ત્યાગી દૈને મેહવાસના ત્યાગીએ જે. ઉપાધિના ત્યાગે નહીં ઉચ્ચાટ જે, બાહિરૂ ત્યાગે અન્તર્
ત્યાગની વાટ જે, કારણોગે કાર્યસિદ્ધિ થાતી ભલી જે. વસુધા સ્વાત્મસમી લાગી વૈરાગે જે જોગી જન ત્યાગી દૈને
ઘટ જાગે સવાશા ત્યાગીને સંયમ સાધવું જે. વનવાસી થે સમતાભાવે રહીએ જે, સાધનકાળે સંકટ સર્વે
સહીએ જે, શુદ્ધ પ્રેમથી સાધ્ય ધર્મને સાધીએ જે. યશોદાસંકટ વેઠે સંસારે રહી સર્વ જે, ઘરમાં રહીને ધરીએ નહિ
મને ગર્વ છે ગૃહસ્થલિગે સિધ્યા કેઈક સિદ્ધશે રે. વીર– સંસારે સંયમગુણ નહિ સચવાય જે, રાજમાર્ગ તીર્થકરથી રક્ષાય છે, દીક્ષા લેવી હૈ તીર્થકરને ઘટે જે.
૧૪ અપવાદે ઘરવાસે હવે મુક્તિ જે, અધિક આઉખે મુનિ લિંગની
યુક્તિ જે, ભરતાદિકે સાધુવેષ ગ્રહ્યો ભલે જે.
૧૫
૧૧
૧૩.
For Private And Personal Use Only