________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ભજનપદ સંગ્રહ.
ॐ श्री वीरप्रभुनी स्त्रीयशोदानो संलाप अने
प्रभुनो उपदेश १
(ઓધવજી સંદેશો કહેજે સામને–એ રાગ.) યશોદાહાલા વીર હદયમાં ધારી વનતિ, અન્તર્યામી સાંભળશો સ્વામી
શિરતાજ જે; ભવનમાં મુજને ભમતી શું કરે? સંયમ લેવા રચતા શે? આ
સાજ જે. વ્હાલા. ૧ સ્વામી વણ સ્ત્રીને શરણું નહિ સત્ય છે, સ્વામી પણ એક
શ્વાસ જતો ન સુહાય જે; પ્રાણપ્રભુવણ પ્રાણ પરાણે શું રહે, જેરૂ તજીને મુક્તિપુરી ન
જવાય જે....વ્હાલા. ૨ શાણા સમજે શિખામણ એ સાનમાં, પ્રેમ વિના પરમાતમ
નહિ પરખાય જે; દયા હૃદયમાં રાખે જગદાતાર થે, રસીયા સ્વામી તુજ વણ ના
રહેવાય જે...વ્હાલા. ૩ વનિતા ત્યાગી વનનાં સંકટ વેઠવા, હાથે હરી લેવી દુઃખની હાય જે, શુદ્ધપ્રેમે મુજ સાથે રહો સ્વામીજી, અમથા લોકે ત્યાગી થે
અથડાય જે.વ્હાલા. ૪ મન નિર્મલ તે ત્યાગપણું મન માનવું, હાલા અન્તર્ ત્યાગે
- શે વનવાસ જે વસુધા સ્વાત્મસમીતે વનમાં ક્યાં વસો, આશા ત્યાગને મુક્તિની
શી ? આશ જે.હાલા. ૫ વીરપ્રભુ–
શ્રી સ્થલિભદ્ર મુનિગુણમાંહે શિરદાર જે-એ રાગ. સાંભળ સલુણ સંયમ છે સુખકાર જે, સંયમવણ શરણું નહીં
આ સંસાર જે; જગમાં નિજ આતમની શુદ્ધિ સારીએ જે
For Private And Personal Use Only