________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
પણ
ल जैन दृष्टिए गृहस्थ गुरु निषेध. . ગુરૂ નહીં ઘરબારી રે જેનાગમ જુઓ ધારી, પરિગ્રહ ઘરનારી રે, કડાકૂટતણું ક્યારી—ગુરૂ. સ્થાવર ત્રસ જીવેની હિંસા, કરી વધારે કર્મ, મૈથુન સેવે મેહે મુંઝી, સાચું કહે નહીં શર્મ આજીવિકાના અથી રે, શ્યામા મન સંસારી. ગુરૂ૦ ૧ ધનને જાપજ ચિત્ત ધરીને, કરતા ઉપાય કરેડ, ભક્તને ભેળવતા ભારી, દંભે દેખાડ; બક શક્તિ બતલાવી રે, હૈયે ધરે હશિયારી. ગુરૂ૦ ૨ લાલચમાં પાડે લોભીને, હેમી કરતા વાત, પ્રભુથી વાત થાતી પરગટ, ભરમાવે વિધવિધભાત; સાધુના થાવે સામા રે, સિદ્ધાર્થની છાક છારી. ગુરૂ. ૩ ધળા દહાડે પાડે ધાડે, માયામાંહી મન, ચાર કષાયે લક્ષ્મી ચેરે, જાણે ન તેહ પ્રછન્ન; પ્રમાદમાં પડેલા રે, પૂરા લક્ષ્મી પૂજારી. ગુરૂ૦ ૪ વિશ્વાસઘાતી હી વૈરી, મેહતણું મન્દિર, કહેણું જેવી રહેણી ન કાંઈ, વંચન કરણીમાં વીર; અવિરતિ આસક્ત રે, ભાષણ ઉત્સુત્ર ભારી. ગુરૂ. ૫ પ્રન્થિમાં મન ગુંથાયું, દાખવે ત્યાગી ડાળ, ઉંચા ન આવે ઉપાધિથી, પાખંડે ચળવે પિલ;
બુદ્ધિસાગર બધે રે, ગ્રહો ગુરૂ અનગારી. ગુરૂ૦ ૬ સં. ૧૯૬૯ ફાલ્ગન વદિ ૧૪
For Private And Personal Use Only