________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
શુભ શકિત દેવી છે પ્રવૃત્તિ આદરી એ આદરા, બૂરી પ્રવૃત્તિ ત્યાગીને સાચી પ્રવૃત્તિ અનુસરી સેવા કરી જગની ભલી કાર્યો કરીને હું સદા, નિશ્ચય હૃદયમાં લાવીને પ્રવૃત્તિને સેવા મુદ્દા; પ્રવૃત્તિના ઉપદેશમાં ગંભીર ભાવા બહુ રહ્યા, બુદ્ધગ્ધિ ગુરૂના સેવકાએ અર્થ સાચા દિલ વહ્યા. ૫
લિ. સવમુળથી ગમ્યુન િ
રજ તમ થકી જે ઉન્નતિ તે ઉન્નતિ દિન ચારની, જે સત્ત્વગુણુથી ઉન્નતિ તે વર્ષ કેાટિ હજારની; સ્થાયી સદા રહેતુ નથી રજ તમતણું ખળ જાણવું, સ્થાયી સદા રહેતુ હૃદયમાં સત્ત્વ ગુણમળ આણવુ. ૧ જે સત્વગુણુને ધારતા તે હારતા ના કાઇથી,
કેડિટ ઉપાયેા કેળવા પણ તે વિના સુખડાં નથી; જે સત્ત્વગુણ જાણે નહીં ને સત્ત્વ ગુણુને નિન્દ્વતા, તે ઉન્નતિથી દૂર થૈ પાપા કરી નીચા થતા. જે સત્ત્વગુણની બુદ્ધિ છે તે બુદ્ધિ સૌથી શ્રેષ્ઠ છે, શુભ સત્ત્વગુણુની પ્રાપ્તિથી ભવમાં કદા નહીં વેઠે છે, શુભ સત્ત્વગુણની બુદ્ધિથી સ્વાતંત્ર્ય મળતું જે ખરૂ, બુદ્ધયબ્ધિ ઉત્તમ સત્ત્વને ઉદ્યમ થકી પ્રેમે વરૂં.
4. પરસ્પર ચિત્તમેન જી.
કવ્વાલિ—
અમારા ચિત્તની પાસે, તમારૂ ચિત્ત આવે તેા, અમારૂ ચિત્ત પરખી લેા, ઉપાસક ચિત્તના થૈને અમારા ચિત્તને સેવી, અમારૂ ચિત્ત લેઇ લે; પછી જોશે! તમારૂં શું ? અમારાથી રહ્યું બાકી.
૧૯
For Private And Personal Use Only
૧૪૫