________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
આ દેશમાં જિન સાધુએ જોતાં ઘણું નિરખાય છે; આ દેશમાં જિન મન્દિરે શેલે મઝાનાં સ્વરૂસમાં, આ દેશના કવિય ધરે નહિ ભૂપતિની પણ તમા. આ દેશમાં જેને તણું બહુ જોર જોતાં લાગતું, આ દેશમાં મુનિયેતણું શુભ માહાસ્ય શોભે જાગતું; આ દેશમાં ભક્તિ ઘણું ભૂમિ દયામય થઈ રહી, શુભ જ્ઞાનીઓએ જાણુને સુવર્ણની ભૂમિ કહી. આ દેશમાં શુભ યેગીઓ કવિ મહન્ત જાગશે, આ દેશની ભૂમિવિષે સન્ત શૂરાઓ પાકશે; ઉત્ક્રાન્તિના ભાગી થશે ગુજરાતીઓ આગળ જતાં, બુદ્ધ બ્ધિ પૂરા પાકશે જ્ઞાનીજને વૈ મુજ છતાં.
. 2 પ્રવૃત્તિના પળે પડી આગળ વધે આગળ વધે, પ્રવૃત્તિથી નિવૃત્તિનું રક્ષણ કરી સાધન સ; પ્રવૃત્તિની વાડે કરી ક્ષેત્રજ નિવૃત્તિ સાચો, પ્રવૃત્તિનું જીવન ધરી કરવા ઉદયના ઉત્સવ. પ્રવૃત્તિના શ્વાસો ભરી પ્રવૃત્તિના મંત્ર ભણો, પ્રવૃત્તિથી છવાય છે એવું હૃદયમાંહી ગણે; કાર્યો નિયમસર કીજીએ ના રીઝીએ બેસી રહી,
કે સમયના મૂલ્યને આશાતણું અમૃત વહી. પ્રવૃત્તિવણુ શુભ શકિતની મન્દતા થાતી ખરે, પ્રવૃત્તિના પળે પડેલો દેશ ઉત્તમતા વરે, અધિકારથી જે પ્રાપ્ત તે પ્રવૃત્તિમાં મંડયા રહો, ફળ આશને ત્યાગી સદા પ્રવૃત્તિના પન્થ વહે. કાર્યો કરે કાર્યો કરે અધિકારી કાર્યો કરે, સમતલ વૃત્તિ રાખીને કાર્યો વિષે મનડું ધરે;
૨
For Private And Personal Use Only