________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૧૪૩
-
.
*
-
-
-
-
-
-
-
-
- -
વૃક્ષ ઉપર રમતા હતા તે વૃક્ષ સૈ જીર્ણજ થયાં, જે બાલવૃક્ષે દેખીયાં મેટાં બની શેભી રહ્યાં ન્હાયા હતા તે કુંડને સરવર મઝાનું શોભતું, વિદ્યાતણું આ સ્થાન કુંથુનાથ પાસે ઓપતું. જે કૂપજલ પીધું હતું તે કુપ સ્ટેશન પાસ આ, જે સ્થાનમાં જન્મ્યા હતા ભાગેલમાં આવાસ આ; દીઠા પ્રથમ કુંથુપ્રભુને સ્થાન શાળા પાસ આ,
જ્યાં ઉન્નતિ સંસ્કાર લીધા સ્થાન શુભ છે ખાસ આ. આ જન્મભૂમિ ધૂળમાં ઉત્કાન્તિનાં બીજે રહ્યાં, આ જન્મભૂમિ જનનીએ શુભ હાર્દ અન્તરૂમાં વહ્યાં; આ જન્મભૂમિ માતની પૂજા કરૂં સેવા કરું, પ્રગટાવશે પુત્રે ભલા નિશ્ચય કરીને ઉચ્ચરૂં. આ જન્મ ભૂમિ સ્થાનમાં જૂનું જતું થાતું નવું, જ્ઞાની દાણુ પ્રગટાવશે આશીષ એ દીલથી કવું; આ જન્મભૂમિ ગુણ કરી શુભનામ વિદ્યાપુર છે, બુદ્ધયબ્ધિ જન્મસ્થાનમાં વિદ્યા કવિતા શૂર છે.
છ ગુર્જરત્રા. * શુભ ગુર્જરત્રાભૂમિમાં જેનો ઘણા શેભી રહ્યા, આ દેશની ભૂમિવિષે તીર્થો રહ્યાં શભા લાં, આ દેશની શોભા ઘણું હાડે અને નદીઓ વહે, વૃક્ષે ઘણાં વિલસી રહ્યાં ધમજનો ધમેં રહે. આ દેશમાં કવિ થયા ભકતે થયા જ્ઞાની થયા, આ દેશની ભૂમિવિષે શુભ ધર્મનાં બીજે રહ્યાં; મેટા મુનિના વૃન્દથી આ દેશ શોભે સર્વમાં, સાત્વિક ગુણમય દેશમાં જ્ઞાની પડે ના ગર્વમાં. શુભ ભક્તિ પ્રીતિ સકુણેથી દેશ આ વખણાય છે,
For Private And Personal Use Only