________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ર
ભજનપદ્ય સંગ્રહ.
અધ્યાત્મની વિભૂતિ જોતાં અહીં નજરે જડે, શત્રુંજય ગીરનાર ને આબુ હિમાલય શોભતે, ગુફા મનહર વૃક્ષ વદ્ધિ આદિથી બહુ ઓપતે. આ આર્યધર્મેશભત દેશ જ સહુ શિરદાર છે, નિવૃત્તિના આનન્દને આધાર છે વ્યવહાર છે; આ આર્યભૂમિ બાળકે મેં સદા શેભી રહે, બુદ્ધચબ્ધિ જેના સદા સંપત્તિના શિખરે વહે.
2 ચારા ગોવન. આ શુભ તેજની આશા ધરી અધિકાર માંહી ચાલવું, ચાલ્યા જવું આશા ધરી દુ:ખી જીવન પણ ગાળવું; આશા જીવાડે પ્રાણુને શુભ યત્નમાં પ્રેરે ઘણું, આનન્દમય જીવન સદા થાઓ ખરૂં એવું ભાણું. દ્રષ્ટિ અને દૃષ્ટા સદા આનન્દમયવતી રહે, આનન્દના કલેલમાં જે દ્રશ્ય છે તેવું વહે; આનન્દથી ભરીયું જગત્ આનન્દ પામ્યા વણ મરે, આનન્દ વણ જે જીદગી તે જીવતો મૂ ખરે. આનન્દ વણ છવાય નહિ રહેવાય નહિ રૂચે નહીં, લાગે સકલ લૂખું જમણ એ વાત જ્ઞાની ગમ રહી; આનન્દથી અમરત્વને સિદ્ધત્વ પ્રગટે છે ખરૂં, બુદ્ધચબ્ધિ આનન્દ રહી જીવન મઝાનું મન ધરૂં.
का विद्यापुरजन्मभूमि बालक्रीडास्मृति. १६ આ દેહ ભૂત અહીં થકી લીધાં હતાં જન્મજ ધરી. આ દેહને પિગ્યું હતું રમતો રમી અહિયાં ભલી; આ આંબલીયે રમતનું ધામ જ હતું દેખાય છે, કીડા તણું ભૂમિ વિષે સટેશન થયું નિરખાય છે.
For Private And Personal Use Only