________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
નિજ સૃષ્ટિ યાદી લાવીને હું તુ વિનાના થઇ રહ્યું, બ્રહ્માંડ સુષ્ટિ ભૂલીને આસક્તિ વણુ જ્યાં ત્યાં વડું; પ્રારબ્ધથી જે જીવવું વ્યવહારથી તે થાય છે, નિજ આત્મની સૃષ્ટિતણું જીવન ખરૂં પરખાય છે. જે જે અમારી સૃષ્ટિમાં તે તે બધુ કહેવાય ના, જે છે અમારી સૃષ્ટિમાં તે તે બધુ સમજાય ના; જે જે અમારી સૃષ્ટિમાં તે અન્યને દેવાય ના, બુદ્ધચબ્ધિનયસાપેક્ષની સૃષ્ટિવિષે સુખ માય ના.
*
આર્યમૂમિ. 49/
આ આ દેશે અવતરીને આતા ધારા ખરી, કુસંપ ઇર્ષ્યા ફૂટને દૂર કરી સપજ ધરી; આ આ ભૂમિમાં થયા તીર્થંકરો મુનીશ્વર, શુભ આર્ય દેશે અવતરીને આર્યનું લક્ષણ ધરા. આ આર્યભૂમિમાં અમારા પૂજ્યના પૂજ્યા હતા, આ આર્યભૂમિમાં અમારા ધર્મની સાચી લતા; આ આ ભૂમિમાં મન્નાનાં ધર્મનાં તત્ત્વ ભી, આ આર્યભૂમિમાં રહી સ ંઘે ઘણાં કાર્યો કર્યો. ગુરૂના ચરણના સ્પર્શથી આ ભૂમિ તીર્થં સ્વરૂપ છે, આ આર્યભૂમિ ધૂળમાં શુભ ધર્મ બીજક રૂપ છે; આ આર્યભૂમિમાં અમારી ઉન્નતિ સઘળી રહી, આ આની માતા ભલી તે પુણ્યયેાગે મે લહી. તીર્થંકરા રાજર્ષિ આ મુનિયા અહીં વિચરે છતા, ઉપદેશની વિનયેાથકી સઘળા પ્રદેશે ગાજતા; ગગા મહી સાબરમતી સિન્ધુ યમુના નદા, ગોદાવરી કાવેરીનાં ઝરણાં ભલાં વ્હેતાં સદા. આ ધર્મ ભૂમિ ગાજતી જગ છાજતી વિદ્યાવડે,
For Private And Personal Use Only
૧૪૧
૩