________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
ભજનપદ્ય સંગ્રહ.
== વથિને શરીર, શાન્તિ સદા હે પન્થમાં ઈચ્છયું ભલું વહેલું થશે, વિદને સકળ દૂરે ટળે રેગો થયા રે જશે જિન ધર્મ શ્રદ્ધા જામશે મિથ્યાત્વવૃત્તિ વામશે, દિન દિન રવિ કિરણે પરે માંગલ્ય માળા પામશે. ઉત્સાહથી દઢતા ધરી આચાર ઉત્તમ પાળશે, કહેણું પ્રમાણે ચાલીને નિજ ભાગ્ય વેળા ભાળશે પરમાર્થની આ જીદગી પરમાર્થ માટે ગાળશે, બહુ ખંતથી દુ:ખીજનોના :ખને ઝટ ટાળશે. મૈત્રી હૃદયમાં ધારીને આચારમાંહી મૂકશે, નિજ આત્મવત્ સૌને ગણું પરમાર્થને ના ચૂકશે; આરાધના જિનધર્મની કરતા રહે પ્રેમે સદા, પરદેશમાં જાતાં ભલી આશીષ આપી એ મુદા.
હતા અને નિજ ભરી ગાળ
૩
- સારામાં સૃષ્ટિ. આ દુનિયા બધી મુજમાં રહી પરમાર્થથી મુજમાં રહી, જે વ્યષ્ટિરૂપે રહી સદા કથતાંય તે કહેવાય નહીં આસક્તિ છે જે વાસનાઓ તે બધી જ્યાં છે નહીં, દુનિયા અમારી આત્મમાં જાણ્યા પછી શિવતા વહી. આનન્દ અપરંપાર છે દુનિયાં મઝાની દેખતાં, બાકી રહ્યું ના કંઇ હવે પરતંત્રતા ઉવેખતાં; સ્વતંત્ર દુનિયા ખેલને ખેલું સદા એમાં રહી, અન્તરૂતણું દુનિયાતણે ઇશ્વર ખરે પોતે સહી. નિજ સૃષ્ટિને બ્રહ્મા સ્વયં ઉત્પાદ વ્યય કરતો રહું, નિજ રષ્ટિમાં ધ્રુવ હું રહી પરમાર્થથી સુખડાં લહું; નિજ સૃષ્ટિને હું માળી છું માલીક થે કાર્યો કરું, નિજ સૃષ્ટિને લય લાગતાં નિવૃત્તિનું જીવન ધરું.
For Private And Personal Use Only