________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
ભજનપદ્ય સંગ્રહ.
રસ પડતા ગપ્પાં માર્યોમાં, ચિત્ત ધરો મેાટાઇ;
શિખામણ દ્
નિજનુ સાચુને અન્યનું હું, ત્યછો એ તાડાઈ. શિખામણ પ્ દૃષ્ટિમાં ચાંદાં ને ખેલમાં ચાંદાં, મીઠી આપવડાઈ, કૂવામાં ભાંગ પડેલી જાણી, જાએ નહીં છલકાઇ. રાગદ્વેષમાં દુનિયા પડી છે, તેમાં પડા નહીં ધાઇ; સાધુ વેષને વ્હેરી દીપાવેા, સમતા ધરા સુખદાઈ. શિખામણ ७ ઝઘડા ટટામાંહી પડે! ના, ધારા ગુણુિજન રાગ; રાગદ્વેષને લેાચ કરીને, કરશેા કર્મના ત્યાગ. ગણિ પન્યાસ સૂરિવાચક થે, પડશેા નહીં પરભાવ; મેાહમલ્રના સામા થઈને, ચલવા સ ંયમ નાવ. છાકી જશેા ના જ્ઞાન ભણી ગણી, ફૂલા ન કિરિયાચાર; ગચ્છતણી કલેશચર્ચામાં પડતાં, અન્તે થાશે ખુવાર. શિખામણ ૧૦ દેવગુરૂનું શરણુ ગ્રહીને, નિજ શક્તિ અનુસાર, બુદ્ધિસાગર સયમ પાળા, જિનશાસન જયકાર.
શિખામણુ ૮
શિખામણુ હું
શિખામણ ૧૧
∞ યોગ્યતા ધરી પાસે આવો. ઉ જો પૂર્ણ શ્રદ્ધા હાય ! તું આવજે મુજ પાસમાં, જો પૂર્ણ પ્રેમી હાય તેા તુ આવજે મુજ વાસમાં; જો જીવતાં મૃત્યુ ચહેાતા દીલ પાસે આવજે, મરવા પછી જીભુ ચડા તા પાછળે મુજ ધાવજો. સ્વાર્પણુ કરો જો જીદગી તેા દાન મુજને આપશે, સ્વાર્પણુ કરીને જીંદગી વિશ્વાસ દીલમાં સ્થાપશે; પરિપૂર્ણ દુઃખા સહી શકે! તેા પાસ મારી રહી શકેા, સ્વાણુ કર્યા વણુ દિલને વિશ્વાસ વચનેા ના કા. જો દીલ લેવા ચાહા તા વિશ્વાસ પહેલા આપશે. વિશ્વાસ લેવા ચાહતા પહેલા હૃદયમાં વ્યાપશે; સાથે ગમનની ચાહ તા નિજ યાગ્યતાને કેળવેા, રહેવું ચહા સાથે ક્રિ તા યાગ્યતાને મેળવા.
For Private And Personal Use Only
.
૩