________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
વિશ્રામીના વિશ્રામનું પૂજન કરૂ ધ્યાનજ ધરૂ, બુદ્ધગ્ધિ નિર્મલ શની આશાથકી હું એ સ્મર્.
अविश्वास्य. १
હાહા ભણનારને, ચંચળ મન ધરનાર; કરી પ્રતીતિ ન વાણીની, જેવી વેશ્યા નાર. ગેાળીના અવડા સમા, ઠરે ન એકે ઠામ; વિશ્વાસે રહીએ નહીં, ધાર્યું બગડે કામ. પ્રેમ પ્રતીતિ જ્યાં નહીં, પૂરા ના વિશ્વાસ; તેવા જનને દીલની, વાત ન ીજે ખાસ. અરિજનના પ્રેમી અને, ઉપર જણાવે પ્રેમ; તેના વિશ્વાસ જ તજો, ભાગે રૂડી નેમ. પ્રેમભકિત શ્રદ્ધા વિના, ભટકે લેાક ગમાર; બુદ્ધિસાગર ટેકથી, નેક વધે સુખકાર
For Private And Personal Use Only
૧૩૫
3
3
ܡ
૧
ॐ साधुशिक्षा.
ખેડા ભાઈ મુડા તારારે અમે આઇ પાર ઉતારારે——એ રાગ, શિખામણ ચિત્તમાં ધારારે, સાધુભાઇ દોષને વારારે, છેડી નિજ એક ઘરની ઉપાધિ, લીધે સાધુજીના વેષ;
માન પૂજાને ખટપટમાં પડી, કેમે કરી નહીં કલેશ. શિખામણુ ૧
ત્યાગીને એક અનેકની સાથે, શાને કરેા પ્રતિમન્ય,
વાદાયવિદ્યા કિરિયામાં નિન્દા” જાણી ન થાઓ અન્ય. શિખામણ ૨ નિજનુથાપીને પરતુ ઉત્થાપી, રાગી કરા બહુલાક, પરનાં છિદ્રા દ્વેષે ઉઘાડી, સાધુપણું ધરો ફાક. ખાનગી વિકથા ખૂબ કરીને, કેળવા યુક્તિ કરાડ; દીલ સરળ ત્યાં સાધુપણ' છે, મૂકીદા માથા ફાડ.
શિખામણુ ૩
શિખામણ ૪