________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
ભજનપદ્ય સંગ્રહ.
સેવ્યાથકી સુખ આપતાં દેખાડતાં સાચું સદા, પરવા ધરે ના કેાઈની એકાગ્રતા કરતાં મુદા; દર્શાવતાં શિવમાર્ગને પરમાર્થનાં ઝરણું ઝરે, આદર્શ પેઠે રૂપને દર્શાવતાં સેવા ધરે. અનુભવ મજાને આપતાં શિક્ષા કથે ડરતાં નહીં, મન માનતાં રસથી ભય નિસ્ટંગતા સાચી રહી, સાથી બને દુ:ખમાં સદા ચિન્તા હરે સહુ ઉપજી, આનંદ લ્હાણાં આપતાં શુભ વાત એથી નીપજી. મહુલી અમારી હાલડી ખાણું ખરું છે સત્યનું, મેં ભલા અમૃતતણું શુભ બીજ છે નિજ કૃત્યનું ઉંચાં ઘણું આકાશથી સર્વે સમાવે અંગમાં, ભાન જ કરાવે સત્યનું આનન્દના શુભ રંગમાં.' જંગલ વિષે મંગલ કરે આધિ ઉપાધિ સહુ હરે, સે વસ્તુના નકશા ધરે ને દીલથી વાતો કરે, શુભ દિવ્ય રસની શેલડી અમૃત ફળને ટેપ, ઉદ્દઘાટતાં શુભવાસ દે બળ આપતાં રસ દે ભલો. એ દીવ્ય ગંગા તીર્થ છે અન્તરૂતણાં માબાપ છે, સાચી હવા એ પુસ્તકે જિન વાણીની શુભ છાપ છે; ગમતું નથી તેના વિના રપાશ્રય અમારે તે ખરે, ગુફા વિષે પણ પુસ્તકો લેઈ જશું મીઠે ઝરે. વાત કરે એકાંતમાં આનન્દમાં મન રાખતાં, પુષ્ટિ મઝાની આપતાં એ વાંચતાં શુભ ભાખતાં, હું માગુ છું શુભ એટલું વહાલાં સદા પાસે રહો, બુદ્ધચબ્ધિ પ્રેમી પુસ્તકો આનન્દને કહેતાં વહે.
૭
-
For Private And Personal Use Only