________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૨૭
તુજને ગમે આહાર જે મુજને ગમે ના તે અરે, કુદ્રતથકી આહારને જ્યાં ભેદ મેળ જ શું સરે, મારા વિચારે ઓર છે તારા વિચારે એર છે, દિલ તેર મારે ઓર છે ત્યારે ઘણે તુજ તેર છે. ૩ તું ચિત્તમાં શઠતા ધરે વિશ્વાસને ઘાતજ કરે, ફરતે ફરે ડરતો ફરે જેતે ફરે પેટજ ભરે; તું પ્રેમમાં સમજે નહીં ને સ્વચ્છ વારિ બેટા, પર પંખીના બાળ હરીને પ્રાણ તેના છેડત. ૪ ચાંદાં નિહાળે અન્યનાં ચાંદાંવિષે રાચી રહે, અન્તર્ અરે આકાશને પાતાળનું તું એ વહે, તુજ જીવની ન્યારી ગતિ મુજ જીવની ન્યારી ગતિ, તુજ વાસના મુજ વાસનાની જન્મથી ન્યારી મતિ. ૫ આહાર આચારે વિચારે તુલ્ય ત્યાં પ્રીતિ થતી,
જ્યાં પ્રેમથી દિલડું મળે ત્યાં મેળ છે નિશ્ચય મતિ, કુદ્રતથકી જ્યાં મેળ છે એ મેળામાં આનન્દ છે, એ મેળ ટાન્ય ના ટળે એ મેળમાં નહિ ફન્દ છે. ૬ સંબંધના એ હેતુને અવધશે સમજી ખરૂં,
જ્યાં મેળની ના ગ્યતા ત્યાં મેળને હું ના ધરૂં સંસ્કાર સારા પામીને અવતારથી મુજ સમ બને, બુદ્ધ બ્ધિ અન્તર્ બાહ્યમાં એ મેળથી રહેતે કને. ૭
ઝ ઠ્ઠી પુતt. * હાલાં અમારાં પુસ્તકે મિષ્ટાન્નથી મીઠાં ઘણું, મિત્ર હૃદયનાં તે ભલાં શુભ ભાગ છે સહામણા; હાલાં અમારું પુસ્તકે શુભ તત્ત્વ મંદિર શોભતાં, રવિચંદ્ર જ્યોતિને અરે શુભ તિથી એ આપતાં. ૧
For Private And Personal Use Only