________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
ભજનપદ્ય સંગ્રહ.
રૂપ જૂ નિજનું ખરું રે, છેડે મનની ભ્રાન્તિ; બુદ્ધિસાગર સહજ સ્વભાવે, રમતાં નિત્ય જ શાન્તિ–નથી. ૫
2. મા . આવજો આવજો આવજે રે જગસેવક સન્ત આવજે. લાવ લાવ લાવજે રે નિજ મિત્રને સાથે લાવજે, દુનિયા કુટુંબ ગણું દુનિયા ઉદ્ધારવા, દિલમાં દયા વહેવરાવજો રે–જગસેવક. ૧ અશ્રુઓ હુવાને પાપોને ધેવા, સેવા એ ધમ ધરાવજો રે–જગસેવક. ૨ ઉચ્ચને નીચને ભેદ વિસારી, સૈના ભલામાંહિ ધાવજો રે–-જગસેવક. ૩ ભક્તિના ભાણથી સને જમાડી, સંતોષવૃત્તિ કરાવજે રે–જગસેવક. સમાન ભાવની ગંગાનદીમાં. બુદ્ધિસાગર સો હાવજે રે–જગસેવક. ૫
C हंसनी काकना सम्बन्ध प्रति अन्योक्ति. )
સંબંધ માટે જે કચ્યું તેને ઉત્તર તુજને કહું, સંબંધના હેતુ વિના સંબંધ ના એવું ચહું; તું કૃષ્ણ ને હું વેત છું એ ભેદ કુદ્રતથી થયે, એ કૃષ્ણ તેમજ *તતામાં ભેદ હેતુથી રહ્યો. ૧ તુજ ચાલ ને મુજ ચાલમાં જે ફેર છે તે ના ટળે,
જ્યાં ચાલમાંહિ ફેર છે ત્યાં મેળ સા ક્યાં મળે; તુજ વાણીમાં મુજ વાણીમાં ફેર જ જણાતે બેલતાં, જ્યાં બેલમાંહિ ફેર છે ત્યાં મેળ નહિ છે તેલતાં. ૨
For Private And Personal Use Only