________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ આઠમેા.
ॐ स्वगत.
કાંટા પેઠે વ્યથિત કરતા તાપથી ખૂમ માળે, સર્પી પેઠે અતિશય સે ઝેરથી દીલ ખાળે; છેદે અંગે પટકી નભમાં અગ્નિમાં શીઘ્ર પાડે, રે રે પાપી અતિશય દયા આવતી તુત આડે. સર્પો એ વિષ નહિ ચઢે હાથ એ મંત્ર આવ્યા, સિંહા સાથે પ્રતિદિન રહ્યુ ના શું હું ડગાવ્યેt; ભૂતા સાથે પરિચય થતાં ધૂણતા ના ધુણાવ્યા, થાતી એવી હૃદય ધ્વનિચે ભાવ આંતર્ છવાયા. ભાલા સારા પ્રગટ થઇને ઢીલને વિધતા એ, દુષ્ટો ભૂંડા હૃદય લઈને દીલને વિધતા એ; ચેોદ્ધો સારા અભિમુખ રહી શસ્રના ઘાવ મારે, પેાતાના થઈ હૃદય હણુતા તે મળેા ના જ કયારે.
~ શિક્ષા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૧૨૫
૧
રાગ—ગાડી.
નથી તે નિજમાં માના રે હંસ ! વિચારી સ્વરૂપ—નથી
ઉંચા ઢાંગ કરી સુવે રે, ટીંટાડી થઇ ભ્રાન્ત;
કરી કલ્પના હુસા પ્યારા, કેમ અનેા છે. અશાન્તનથી ૧ જડમાં લયની કલ્પના રે, તે છે દુ:ખ દાતાર;
દુ:ખ હેતુ જે માનીયા રે, જોતાં ખરા ના ધાર—નથી૰ ૨ કાળાની કરી કલ્પના રે, દુ:ખ લહૈા સ્વયમેવ; પરપરિણતિ છેડે દુ:ખ નાસે, પરપરિણતિ દુ:ખ ટેવનથી૦૩ આરાતિજડધર્મ થી રે, ભૂલા નિજનું ભાન; નિલ સ્ફટિક સમા છે નિશ્ચય, દીલધરા એ સાન—નથી૦૪