________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૮
ભાગ આઠમે. = સુમતિનો સામને પાદૃમ. => સંબંધ બાંધે છેડ ના છોડ ના તરછોડ ના, ભરમાઈ જઈને ભૂલથી તું શીર્ષ નાહક ફેડના સંબંધ બાંધે વારિથી જે મીન કેવું શોભતું, એ જલ વિના જીવે નહીં તેથી અરે તે એપતું. સંબંધ બાંધ્યો વારિએ જે દુગ્ધથી તેમાં રહે, પિતે બળે અગ્નિથકી ને દુઃખની કટિ સહે. જે નેહથી સંબંધ બાંધી સરમહીં કમલે રહ્યાં, એ વારિવણ જીવે નહીં ઉત્તમજનો એ જે લા. કાપ્યા ફરી ઉગે ઘણું લંચ્યા ફરીથી આવતા, જે શીર્ષ કેશે સ્નેહના સંબંધમાંહિ ફાવતા; સંબંધ બાંધ્યા સત્ય તેથી શીર્ષ પર શોભી રહ્યા, શભાભલી એ કેશની વળ છેડતા ના જે દહ્યા. જે મેંદીને શુભરંગ એને વાટતાં રંગજધરે, એ મેંદીના સંબંધને ત્યાગે નહીં ચૂરે કરે; તેથી સતીઓ મેંદીના રંગે વધુ શણગારતી, મુશ્કેલ સ્નેહજ પાળવે એવું કયે છે ભારતી. સુવર્ણમાં સ્નેહજ રહે સંબંધ છૂટે ના કદી, સંબંધ ચંદ્ર ધારીઓ ઊગતે અરે એતે સુદિ; જે મેતિથી સંબંધ બાંધ્યે હંસચારે તે ચરે, ઊત્તમજનો સંબંધને છેડે નહિ મરતાં અરે. સંબંધ બાંધ્ય ચંદ્રથી જે પોયણુઓ ઉઘુસે, ચાતક નિહાળી મેઘને કેવું અહો મન વિકસે, સંબંધ બાંધ્યે પાળ વધવું ઘણું એ સહેલ છે, દુ:ખ સહી સંબંધથી રહેવું ઘણું મુશ્કેલ છે. સંબંધથી વિશ્વાસને ઘાતજ કરે પાપી ઘણે,
એ ધૂળથી હલકે ઘણે રાક્ષસથકી બીહામણે; ૧૭
For Private And Personal Use Only