________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
**
*
***
*
સુવર્ણ પેઠે સંગથી અભંગરંગે શોભતે, જીવ જાન અન્ત જાણું આચારે સમે સહુ કૃત્યમાં જેવું અમારું રૂપ તે તે બને સહકાજમાં, તન છાય મન વિશ્રામ હાલે મિત્ર એ સ્વજ સ. ૨ કાર્યો કરે નિષ્કામબુદ્ધિથી રહી સાથે સદા, સાથે ફરે ધ્યાનજ ધરે સાથે અનુભવ એગમાં હારૂં અને ત્યારું તજી પ્રારબ્ધ વેદે સાક્ષી થે, એ હદયનો મિત્ર તેને હું અને તે મુજ અહે. ૩ જે ચિત્તમાં તે વાણીમાં તે દેહમાં આચારમાં, એ મજાથી મિત્ર નિત્યજ દિલમાં ઉત્સવ થતે; દુઃખ સહે કેટી ગમેને મિત્રનું ઇષ્ટજ કરે, વિશ્વાસ ઘાતજ ના કરે મરણાંત દુઃખ આવતાં. સન્માન પરવા ના ધરે ઉત્સાહ આપે કાર્યમાં, ગંભીર સાગરથી ઘણે દિલમાં ક્ષમા પૃથ્વી સમી; અનુરૂપ મિત્રજ એહો સાથી મળે જોડી બને, બુદ્ધ બ્ધિ હાલા મિત્રની સાથે રહી શિવને લહું.
*
જડ પ્રેમીને સૂવાના. તું ચાલજે ઉપગથી સંભાળજે સાથીજને, જિન દેવની ભક્તિ કરી આગમ પ્રમાણે ચાલજે, જે જે સમે જે ક્ષેત્રમાં કરણુય તે કરજે ભલું, નિજ આત્મસત્તા સ્થાઈને પરમાત્મતા પ્રગટાવજે. અનુભવ ઘણુ થાશે અને સ્થિરતા પ્રગટશે આત્મમાં, આશીવચન તે વૃદ્ધ સશુરૂના ફળો આશીષ એક નિશદિન ઉપયોગી બની વ્યવહાર નિશ્ચય સેવાશે, ગુરૂવાસ ઈચ્છા રાખીને આજ્ઞા હૃદયમાં ધારજે.
૧
For Private And Personal Use Only