________________
Shri Mahavir Jain Aradhana Kendra
ttt
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનપર્વ મહે
एक आवकना हृदयनी स्फुरणा
થાશા દૂર હવે વિઘ્ના સૌ કમે જે કર્યાંરે, છૂટા અંધન સઘળાં માયાના પાળે ભારે; શક્તિ આવા પરિષહુ સહેવા, ઇચ્છા પ્રગટા શિવપદ લેના, નાથા મૂર્છા સધળી નિ યતા હૃદયે ઠારે.થાશેા. ૧ સકલવાસના ૢ નાસા, અન્તરૂમાં સ્થિરતા ગુણુ વાસે, નિશ્ચય અનુભવ વાસે, દિલમાં ભાવા એ ધર્યા રે—થાશેા.૨
अमारा मित्रनी यादी..
ઉભરા અમારા દીલના જોયા અને જાણ્યા ઘણા, મુજ દીલ સરવર ઝીલતાં રાખી નહીં જરીએ મણા; દિલ ખેાલીને વાતા કરી આનન્દરસ તરમાળ થઇ, એ યાદ આવે ચિત્તમાં વિશ્રામ વેળા કયાં ગઈ. જોડી વિના ગમતું નથી જોડી વિસામા છે ખરા અનુરૂપ સર્વે વાતમાં એ જોડીથી દુ:ખડાં તર્યો; જીવાય છે જોડી થકી એવુ હૃદયમાં થૈ રહ્યું, યુદ્ધેબ્ધિ જોડે જીવવું આનન્દ રસિયાએ લશું. અનુકૂળ સદ્ગુણ આવથી મળતા વિચારો આવતાં, જોડી ચહું હું માહ્યની અન્તર્ પ્રભુ ગુણ ગાત્રતાં; એ જોડ પૂરી થાય એવી બાહ્યને અન્તર્ થકી, મુહૃધ્ધિ અન્તર્ ભાવના જોડી ખરી મળવા વકી. સરખા મળે સરખા થકી એ જોડમાં આનન્દ્ર છે, સરખાપણું મળતુ નહી એ જોડમાં દુ:ખ ક્ન્દ્ર છે; સરખાપણું સદ્ગુણુ વિષે એ જોડ સાકર શેલડી, બુદ્ધિયષ્ટિ જોડી એ મળેા નિશ્ચય ગુણાની વેલડી.
For Private And Personal Use Only
3