________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
- નો હું -- અપવ પારેખર એ પેટની પૂજા કરે, આખો સમુદ્રજ પજતું એ પેટમાં હું સંચરું; કરમાય ના બહુ તાપથી એ પુષ્પને શિરપર ધરું, હડતાલ કાચી જીરવે એ પેટમાં સઘળું ભરૂ– ૧સર્પો ડસે કેટી ગમે પણ ઝેર જેને ના ચડે અગ્નિ વિષે પડતું મૂકે પણ પ્રાણ જેના ના પડે, છેદાય ના ભેદાય ના જે રંગને છોડે નહીં; હું ધ્યાનમાં તેને ધરૂં એ ધ્યાનમાં આવે સહી– જે લેપથી લેપાયના સહમાં ફરે સહુમાં રહે, મરતે નથી નિજ પ્રાણથી કેટી જને એને ચહે; જ્યારે જુએ ત્યારે નો જૂનો દહાય ના દહે, એની સદા પૂજા કરૂં આ દલડું એને વહે– ૩. ફરતે નથી ટળતો નથી ને રૂપને બદલે નહીં, એ જીવતે જગ ગાજતો સહુમાં વહી સહુમાં વહી; વેચાય ના ખેંચાય ના એનો ઉપાસક હું , એ મરજીવાના ભાગ્યમાં હિ હાર સમ હૃદયે રહ્યો– ૪. શિર છેદીને આગળ ધરે જેજે કહ્યું તેતે કરે, દુઃખ સહે કે ગમે વાણું વહે ત્યાં સંચરે; જે દીલને આદર્શ થઈને દીલમાં ફેટા ગ્રહે, એ શિષ્યને હું શિષ્ય છું એ દીલ એનું શૂ રહે- પ. દુઃખો પડ્યાં કેટી સહે પણ શબ્દ એકે ના કહે, સર્વસહા પૃથ્વી પરે જે સત્યની દષ્ટિ વહે; આકાશ, માતું પેટમાં સેવા કરું એની સદા, બુદ્ધયબ્ધિ અન્તર હાર્દને ખેલે હૃદયના થઈ મુદા. ૬
For Private And Personal Use Only