________________
Shri Mahavir Jain Aradhana Kendra
o
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન સમય.
महावीरने महावीर थइ आराधो
મહાવીરને મહાવીર હૈ આરાધશે! ના દીન થૈ, મૂર્છા અને ભીતિ ત્યજી શૂરા અની જિનને લો; ત્યાગો પ્રથમ કૃત્રિમ સહુપશ્ચાત્ આનન્દ્રિત થશેા, વિશ્વાસ એવા લાવીને શ્રીવીરના પગલે વા.-૧ મહાવીર પ્રભુમાં જે રહ્યું તે તે રહ્યું પાતા વિષે, ઉત્સાહથી ધ્યાનજ ધરી મહાવીર ઢેખા દીલમાં; મહાવીરના અનુભવ લહી વ્યાપક અનેા જ્ઞાને સદા, ભૂલી જગના સ્વપ્નને જાગી જૂએ મહાવીરને ર સત્તા થકી સહે જીવમાં મહાવીરતા વિલસી રહી, મહાવીર સત્તા ધ્યાનથી વ્યકિત નીપજશે નિલી; ભૂલે નહિ ભ્રમણા વિષે માળા પ્રગટતી વાસના, આશા ધરા ના કોઈની મહાવીર નિજને દેખો. જયાં હને શાકજ નથી ત્યાં ત્યાં પ્રભુમહાવીર છે, જયાં રાગને દ્વેષજ રહે ત્યાં ત્યાં પ્રભુ ઢંકાય છે; અહુ કર્મ લી ટાળતાં જયાતિ પ્રગટતી આત્મની, એ આત્મની ધાતિવિષે મહાવીર આપા આપ છે.
જ
નિજ ઇશાને ભૂલીને પુલવિષે રાચેા નહીં, પુલતણા આકારમાં મૂર્છા ધરા ના ભ્રાન્તિથી, છેદાય ના ભેદાય ના એ આત્મવ્યક્તિ માહ્યરી, એ ધ્યાનથી મહાવીરતા દીલમાં પ્રગટશે સત્ય હા મહાવીરના સેવક મના મહાવીરમય પાતે અના, સાપેક્ષનયની વાણીને દીલમાં ધરા જાગ્રત્ થઈ; નિજ સાફ કરીને દીલડું પધરાવવા મહાવીરને, બુદ્ધગ્ધિ અન્તમાં જુએ શ્રી વીરને પ્રેમે નમેા.
For Private And Personal Use Only
૧
3
૪