________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૦
થઈ એટલે બુદ્ધિ અર્થાત્ જ્ઞાનના સાગર રૂપ આત્મામાં અનંત કવલ જ્ઞાનાદિ ગુણોને ભંડાર પ્રકટે છે એમ બુદ્ધિસાગર કથે છે.
ॐ शान्तिः ३
ન જ સગુનો રિવ્યને રૂા. નાતું સર્વમાં સત્તાવડે નિજને નિહાળી ચાલજે, હારા વિષે તુજને ગમે જે સર્વમાં તે દેખજે; તુજ દષ્ટિ આગળ જે રહ્યા પડદા સકળ દરે કરી, આલમ વિષે તું પાડજે સુતિ તમ દરે હરી – ૧ સહુ જીવનાં અશ્રુ લુહી વિશ્રામ સારે આપજે, અભિમાન વૃત્તિ ત્યાગીને કાર્યો સજીવન કર સહ, તું સર્વને સહુ તાજીરૂં એ ભાવથી તન્મય બની, તું ચાલ આગળ તેજમાં ત્યાં સર્વ દેખાશે ખરૂં... સ્યાદ્વાદષ્ટિથી નિરખ તું સર્વ જગના ભાવને, તું સર્વનય સાપેક્ષથી વિવેક કરજે વસ્તુને સાપેક્ષ વાણી બેલીને એ સત્યને તું પૂજજે, સિદ્ધાંતની શ્રદ્ધા ધરી સત્યજ હૃદયમાં ધારજે– ૩ દુનિયા, વિષયની મેઝીલી એમાં સુધારો કંઈ નહિ, નિજ આત્મ સદગુણ પામવામાં યત્ન કરવો હોંશથી, સુધર્યા ખરે જે ધર્મમાં ગુલતાન થઈ મમતા ત્યજે, એ વાત મનમાં લાવીને અન્તર્ સુધારો કર ખરે- ૪ નિજ આત્મમાં સંયમ કરી ત્યાં લીન થઈ શુભ દેખજે, અનુભવ પ્રગટશે નવન મહાવીરમય તું ભાસશે એ ભાસમાં અમૃત ભર્યું તેથી જ જીવન સુધરશે, બુદ્ધયબ્ધિ અન્તર્ગીઓ જે જે કરે તે સત્ય છે – ૫
For Private And Personal Use Only