________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
સમજે છે. તેઓની
વિનય કરવા સમર્થ નથી તથા સદ્ગુરૂનુ મન રજી શકતા નથી તે ગુરૂના ઉપાસક બની શકતા નથી, જે મનુષ્ય, ગુરૂની આજ્ઞા પ્રમાણે આત્મતત્ત્વ પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ કરી શકતા નથી. તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ગુરૂના પર પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે તે ભક્તિના ગુણા સહેજે પ્રગટી શકે છે. પરંતુ પૂણૅ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા પ્રાપ્ત કરવી મહાદુર્લભ છે. લાહના ચણા ચાવવા સહેલ છે, પરંતુ સદ્ગુરૂ પર પૂર્ણ શ્રદ્દા અને પૂર્ણ પ્રેમ ધારવા મહાદુલ ભ છે. સંસ્કૃત ગુરૂગીતામાં પ્રકાશ્યા પ્રમાણે ગુરૂનુ સ્વરૂપ જે શ્રદ્ધા અને પ્રીતિ પ્રતિદિન વધતી જાય છે. શિષ્યોપનિષમાં કય્યા પ્રમાણે શિષ્ય વા ભકતના ગુણ પ્રાપ્ત કરવામાં આવેછે તેા ગુરૂપર પૂર્ણ શ્રહ્મા, પૂર્ણ પ્રેમ ધારીને પૂર્ણ પદ પ્રાપ્ત કરી શકાય છે. પેાતાના સ્વચ્છંદ વિચારો પ્રમાણે ચાલીને કાઇ સદ્ગુરૂને પ્રાપ્ત કરી શકતા નથી. સદ્ગુરૂને દેખવા . માત્રથી વા તેમની પાસે જવા માત્રથી કંઇ સદ્દગુરૂની પ્રાપ્તિ થઈ ગઈ એમ કાઇએ માની લેવુ નહીં. જ્યાં સુધી સદ્ગુરૂને મન, વાણી અને કાયાથી પેલીપાર રહેલા શુદ્ધાત્મા રૂપ માન્યા નથી અને તેવી શ્રદ્દાથી તેમને સેવ્યા નથી ત્યાં સુધી સદ્ગુરૂની પ્રાપ્તિ થઇ એમ કહેવાય નહીં. ચકલી વા કછુતર જ્યાં સુધી ઇંડાને પરિપૂર્ણ ન સેવે ત્યાં સુધી ઇંડામાંથી બચ્ચુ નીકળતું નથી, તદ્દત શિષ્ય જ્યાં સુધી ગુરૂના પૂર્ણ વિચારાનેપ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે હિરાત્મારૂપ ઇંડામાંથી અંતરાત્મારૂપ ખર્ચો થઈ શકે નહીં. અતએવ શિષ્યોએ ભક્તાએ ગુરૂના સદ્વિચારાને સેવવા માટે તેમનાં પાસાં સેવવાં જેષ્ટએ, ગુરૂનાં પાસાં સેવતાં કેટલાક અદગ્ધ મનુષ્યો ભ્રષ્ટ થઈ જાય છે. ગુરૂમહારાજની ઔયિક પ્રવૃત્તિયામાં પોતાની માન્યતા પ્રમાણે તેઓને ષા લાગે છે. કાંતા ગુરૂમહારાજ તેને દૂર કરી દે છે. દેહાધ્યાસ ત્યાગ, વિષયવાસના ત્યાગ, આત્મનિષ્ઠા, ગુરૂવિશ્વાસ, ગુરૂપ્રેમ, વાસનાને નાશ કરવાની તીવ્ર રૂચિ ઈત્યાદિ ગુણે! પ્રાપ્ત કર્યાં વિના કાઈ સદ્ગુરૂને એકળખી શકતુ નથી. વર્તમાનમાં સદ્ગુરૂને ઓળખવા મહાદુર્લભ છે. ગમે તેવા સદ્દગુરૂઓ થઈ ગયા હોય, પરંતુ તેઓ જે સમયે વિદ્યમાન હતા તે વખતે પ્રતિપક્ષીએ સામે હતા, તેમ દોષદશ કા સામે હતા. દૂધમાંથી પૂરા કાઢનારા જેવા કેટલાક તેમની પાસે આવનારા હતા. કેટલાક તેમની આંખેા પાસે આવ્યા હતા. તેમના શરીર પાસે આવ્યા હતા. ક્રેટલાક તેમની બાહ્યચેષ્ટા પાસે આવ્યા હતા. કેટલાક તેમનામાં દોષ નહિ છતાં દોષાને સ્થાપન કરવાની પ્રવૃત્તિ કરવા આવેલા હતા. પરંતુ અલ્પ મનુષ્યાએ તેમના આત્માને ઓળખ્યા હતા. પશ્ચાત
For Private And Personal Use Only