________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૧૦૫ છે તે અવિર્ભાવપણાને પામે છે. આવિર્ભાવ અને તિભાવ પર્યામાં ઉત્પાદ વ્યય અને ધ્રુવતાનું સમયે સમયે અસ્તિત્વ વત્ય કરે છે. આત્માના પ્રતિપ્રદેશે અનન્ત સતપર્યા રહેલા છે અને અનન્ત સામર્થ્ય પર્યાવે રહેલા છે. સપર્યાયે તે સામર્થ્ય પર્યાયપણે પરિણમે છે. સપર્યા કરતાં સામર્થ્ય પર્યાયે અનંતગુણ વિશેષ છે.
છત પર ન જ્ઞાનનારે, તે તો નંઢાય, શેરની નાની વર્તનારે, સમગP સર્વ પાથ રે વિવા વન્ડો વટણાન ઇત્યાદિવડે આત્મજ્ઞાનના સતપર્યાય અને સામર્થ પર્યાનું સ્વરૂપ અવબોધવું. સવર્યાનાં ઉત્પાદ-વ્યય ધ્રુવતાનું સ્વરૂપ અપેક્ષાએ અવધવું અને સામર્થ્ય પર્યાયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવતાનું સ્વરૂપ અવબોધવું. છતિ પર્યાયો કારણરૂપ છે અને સામર્થ્ય પર્યાયે કાર્યરૂપ છે, સામર્થ્ય પર્યાના ઉપાદ વ્યયને આરોપ કારણભૂત સતપર્યાયોમાં કરીને તેમાં ઉત્પાદ વ્યયતાના ઉપચાર કરી શકાય છે. વિશ્વમાં સપર્યા અને સામર્થ્ય પર્યાનું કારણ કાર્ય ભાવત્વ સમયે સમયે પ્રવર્યા કરે છે અને વડદ્રવ્યોમાં પ્રતિ પર્યાયે સમયે સમયે ધક્કારનું પરિણમન થયા કરે છે. આત્માના અશુદ્ધ પર્યામાં સમયે સમયે અશુદ્ધપણે ષક:રકનું પરિણમન થયા કરે છે. અને આત્માના શુદ્ધ પર્યાયોમાં સમયે સમયે શુદ્ધપણે પડકારકનું પરિણમન થયા કરે છે. સંત અને સામર્થ્ય પર્યામાં સમયે સમયે ધક્કારકનું પરિણમન જાણવું. આત્માના પ્રતિપ્રદેશે અનંત પયોયા છે અને તેમાં અગુરુલઘુ પર્યાયનું ષગુણ હાનિ વૃદ્ધિનું ચક્ર સમયે સમયે પ્રવર્યા કરે છે. સતપર્યા વિના સામર્થ્ય પર્યા હોતા નથી. પદ્ગોમાં સપર્યાય અને સાથે પયનું પ્રતિસમયે પરિણમન થયા કરે છે. આત્માના અનંત અસ્તિ પય અને અનંતનાસ્તિ પર્યાયમાં સતપર્યાને વિચાર કરવો જોઈએ. આત્માના અનંતઅસ્તિ અને અનંતનાસ્તિ પર્યાનું કારણ સતાયો છે તે અન્તમાં અગુરુલઘુ દ્વારા પગુણ હાનિ વૃદ્ધિને અનુભવ થતાં અવબોધાઈ શકે તેમ છે. સર્વ દ્રવ્ય પર્યાયની વ્યષ્ટિ અને સમરિનું સ્વરૂપ અવબે.ધવું જોઈએ. આત્મામાં અનત પર્યાયોનું સમયે સમયે પરિણમન થયા કરે છે. આત્માના પ્રતિપર્યાયનું વ્યષ્ટિત્વ અવબોધવું અને આત્માના અનંત પર્યાયોનું સમકિત્વ તરીકે સ્વરૂપ અવધવું. આત્મદ્રવ્યની એક વ્યકિતની અપેક્ષાએ તેનું વ્યક્ટિવ છે અને સર્વ ની અપેક્ષાએ સમષ્ટિ અવબોધવું. એવી પરિભાષા કલ્પવામાં આવે છે. સવદના સમુદાયની અપેક્ષાએ વિશ્વ વ્યક્ટિવ સમષ્ટિ અવધવું. અસ્તિ વિના નાસ્તિત્વ નથી અને નાસ્તિ વિના અસ્તિત્વ નથી. વ્યષ્ટિ
For Private And Personal Use Only