________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
ભજનપદ્ય સંગ્રહ.
– ખરેખર કર્મને સંબંધ ટળતાં પશ્ચાત રહેતું નથી. આત્મના શુદ્ધ પર્યાને શુદ્ધોપગે સ્મરવા અને તદ્દત પિતાના આત્માને માનવો એજ ઉપાદાન સાધન ધર્મ પ્રવૃત્તિ વ્યવહાર અવબોધ. સ્યાદ્વાદી આત્માના અસંખ્ય પ્રદેશનું સ્વરૂપ વિચારે છે. આત્માના એકેક પ્રદેશ અનન્ત ગુણે અને અનન્ત પર્યા છે. અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનાદિ અનત ગુણ અને અનન્ત પર્યાયો રહેલા છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવે આત્માના અસંખ્ય પ્રદેશોમાં અનન્ત ગુણો અને અનઃ પર્યાયરૂપ અનંત અસ્તિધર્મ રહેલે જાણો અને પારદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવને અનન્ત નાતિધર્મ તે પણ આત્માના અસંખ્ય પ્રદેશમાં વ્યાપી રહેલો જાણવા. અનન્ત પરદ્રવ્યધર્મની નાસ્તિતા અને અનન્ત સ્વદ્રવ્યધ
ની અસ્તિતાની અપેક્ષાએ આત્મા સર્વ લોકાલોકને પિતામાં સમાવી દે છે. તેથી તેવા પ્રકારનું સમ્યજ્ઞાન થતાં આત્મામાં અનન્ત ગુણ સમભાવ પ્રગટે છે. - ગવદ્દગીતામાં કથિત “યોમાં પરૂતિ સર્વત્ર પર્વ ર મ છે પતિ તથાહંત ઘનઘળરયા સરમેન ઘરથતિ”લેકને ભાવાર્થ સ્યાદ્વાદશૈલીએ આત્મામાં ઘટી શકે છે. ત્યારે વ્યાપક પૂર્ણત્વને અનુભવ આવે છે જ્ઞાની આત્મા કથે છે કે સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવનાંચનઃઅસ્તિધર્મની અપેક્ષાએ અને પરદ્રવ્યનો અનન્ત નાસ્તિધર્મ મારા આત્મામાં રહેલો છે તેની અપેક્ષાએ હું સર્વત્ર છું એમ જે અતિ નાસ્તિધર્મની અપેક્ષાએ મને સર્વત્ર દેખે છે અને આત્માના અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મની અપેક્ષાએ દુનિયાના અનંત અસ્તિ નાસ્તિ વસ્તુ ધર્મોને મહારામાં દેખે છે તેને હું નાશ કરી શકતો નથી. અર્થાત તે જ્ઞાની આત્મા થવાથી તેને પીડા કરી શકાતી નથી. તેમજ તે સ્યાદ્વાદયની અપેક્ષાએ ઉપર્યુંકત લેકભાવને જાણતો હોવાથી તે મારો નાશ કરવા સમર્થ થતો નથી. આત્મા અમર છે તેને કોઈ નાશ કરવા સમર્થ થતું નથી તે પણ પ્રાણાદિક પીડાની અપેક્ષાએ જે નાશ કહેવાય છે તેનું પ્રમોuત્રાજવ્યવોને જણા એ સૂત્રથી નાશસ્વરૂપ સમજવું. કહેવાનો સારાંશ એ છે કે જ્ઞાની મનુષ્ય કથે છે કે હારા આત્માનું ઉપર્યુકત સ્વરૂપ જાણનાર જે જ્ઞાની હોય છે તેને હું નાશ કરી શકતું નથી અને તે મારે નાશ કરી શકતું નથી.
આત્માના પ્રતિપ્રદેશે અનંતાસ્તિપર્યા અને અનંતનાસ્તિપર્યા સમયે સમયે વર્તે છે. આત્માના અનન્ત અસ્તિ પર્યા છે તે પરદોમાં નાસ્તિપણે રહેલા છે અને પરદ્રવ્યોના અનત અતિ પય છે તે આત્માના પ્રતિપ્રદેશ નાસ્તિપણે રહેલા છે. આત્મામાં તિરે ભાવે રહેલા અનન્ત પર્યા.
For Private And Personal Use Only