________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપર્વ સંગ્રહ.
આત્માસ ખ્ય પ્રદેશમાં રે, અનન્ત ગુણુ પર્યાય;
૪
પ્રતિ પ્રદેશે અનન્તારે, પર્યાયની સાહાય–ચે છે એ. આવિર્ભાવપણે થતા રે, તિાભાવ પર્યાય; આવિતિ રાભાવમાં રે, ધ્રુવેıત્પાદયતાય–રૂચે છે એ. સત્ સામર્થ્ય પર્યાયમાં રે, કારણુ કાર્ય ના ભાવ; ષટ્કારકપણે પરિણમે રે, સર્વાં પર્યાયના દાવ-રૂચે છે એ. સણુ સામર્થ્ય જ નહીં રે, ષડ્તવ્યે નિર્ધાર; અસ્તિનાસ્તિ પોંચમાં રે, સત્ત્પર્યાય વિચાર-રૂચે છે એ. ૬ અસ્તિ વિના નાસ્તિ નહીં રે, નાસ્તિ વિના નહિ અસ્તિ; સર્વ દ્રવ્ય પર્યાયની રે, વ્યષ્ટિ અને સમષ્ટિ-રૂચે છે એ. અસ્તિ નાસ્તિ પર્યાયથી રે, સર્વ વ્યાપક છે જીવ; તે ધ્યાને તન્મય થતાં રે, થાતા જીવના શિવ–ચે છે એ. પર પાયા નાસ્તિમાં રે, જીવમાંહિ તે સમાય; સ્વાસ્તિ પોચા જીવના રે,જીવમાંાહ રહે ન્યાય—ચે છે એ. હું ઉત્પત્તિ વ્યય ધ્રુવતા રે, અસ્તિનાસ્તિ પર્યાય; દ્રવ્ય પર્યાય એનયવડે રે, સર્વદ્રવ્યે સમજાય–ર્ચે છે એ. ૧૦ આત્માના પર્યાયના રે, કરી પૃથકત્વ વિચાર; શ્રુતજ્ઞાન વિતર્કથી રે, ધ્યાઇજે સુખકાર–ર્ચે છે એ. ૧૧ કરી પર્યાયે એકત્વને રે, ખની અભેદ સ્વરૂપ; દ્રવ્યગુણુ પર્યાયમાં રે, થઇએ શિવપદભ્રૂપ-રૂચે છે એ. ૧૨ તન્મયતા એકત્વતા રે, નિ:સ ંગતા નિર્ધાર;
.
For Private And Personal Use Only
3
૫
७
બુદ્ધિસાગર આત્મમાં ૨, પ્રકટે ગુણ ભંડાર-રૂચે છે એ. ૧૩ ભાવા આત્માને શ્રી વીરપરમાત્માને શુદ્ધ સ્વાભાવિક ધ રૂચે છે. જેવા શ્રી વીરપ્રભુમાં શુદ્ધ સ્વાભાવિક ધમ રહ્યો છે. તેવે આ શરીરમાં રહેલા આત્મામાં રહ્યો છે. તેમાં કિંચિત્ માત્ર ન્યૂનતા નથી. ભેદ માત્ર વ્યક્તિગત અને સત્તાગતની અપેક્ષાએ છે. શ્રી વીરપ્રભુમાં વસ્તુતઃ શુદ્ધ ધર્મ પ્રગટ્યો છે અને આ શરીર સ્થિત ચેતનમાં અનન્ત ગુણુ પર્યાયરૂપ ધર્મ સત્તાગત છે. ખાદ્યૌયિક ભાવમાં આત્મધર્મ નથી એમ નિશ્ચય થયા છે. જડને જરૂપ ધમ છે અને